________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાટ
રાજાએ સહુ વાત જયારે જાણી જો, સતીનુ શીયલ યુતિને વખાણી જો; હેત ગણીને વસ્ત્રાભૂષણ આપીયાં જો. ॥ ૧ ॥ ધÂાષસુરી આવ્યા નગર મેઝાર જો, સુણે દેશના પ્રીતે સકલ નરનાર જે; સતીએ પુરવ ભવની કથની સાંભળી જો, ! ૨૨ ! પ્રગટયા છે વૈરાગ્ય ઉરે તે વારો, દીક્ષા લીધી લઇ આજ્ઞા ભરથાર જો; સયમ પાલી પાંચમે સ્વર્ગે સતી ગયાં જો, ॥ ૨૩ ॥ મિસૂરિ વિજ્ઞાન છે ગુણની ખાણ જો, વાચક કસ્તૂર મુજ જીવણુની લ્હાણુ જો; યશેાભદ્ર ચારિત્ર સતીનુ વર્ણવે જો. ॥ ૨૪ ||
નરક દુ:ખની સજઝાય
( રાગ – સુર્ણા ચંદાજી સીમધર પરમાતમા )
-
હે સુણુ ગાયમજી વીરપયપે, નરકતણા દુઃખ વારતા; પરનારીની સંગત જે કરતા, વળી પાપથી પણ નહી ડરતા, જમરાયની 'કા નિવધરતા, “હે શ્રેાતાના' નર્કના દુઃખ સાંભળતાં હૈડાં થરથરે, હે ગુણવતા વીરવાણી સાંભળીને ધમ
ખજાને ભરા. ॥ ૨ ॥ લેાહની પુતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે, તસ આલિગન દેવરાવે છે, હું શ્વેતાજને. !! ૧ || પાંચશે! જેજન ઉછાળે છે, પછી પટકી ભાંય પછાડે છે, પછી તેહની દેહને ખાળે છે. હું ત્રે, ૫ ૩ ૫ શ્વાન થઈને ફરી તે કરડે છે, ઝાલી પરમાધામી મરડે છે, વલી તેહની પાછળ દોડે છે. હે !! ૪ ! મૃગલી જેમ પાસમાં પડે છે કરવત કરી તેહને કાદે છે, વલી પકડી પકડીને ભમાવે છે. હે. Àા. પા વળી તેહને શુંળીએ આરેાપે છે, કાન નાક પણ તેહના કાપે છે, વળી ભરસાડમાં તેને ભારે છે, હું, શ્રા, ના હું !! વળી
For Private And Personal Use Only