________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૩
ચડાળ તણે કુળ ઉપન્યા તપથી સવિકારજ સિદ્ધો રે, મદ ॥ ૨ ॥ હાંજી કુળ મદ ખીજો દાખાયા, રિચિ ભવે કાધા પ્રાણીરે, કાડા કાડી સાગર ભવમાં ભમ્યા મદન કરો એમ મન જાણી, મદ ા ૩ ! હાંજી ખળ મથી દુઃખ પામીયા, શ્રેણિક વસુ ભૂતિ વોરે, જ ભાગવ્યાં દુ:ખ નરતાં મુખે પાડતા નિંત રીવા હૈ, મદ ૫ ૪ ! હાંજી સનતકુમાર નરેસર, સુર આગળ રૂપ વખાણ્યુ રે, રોમ રોમ કાયા બગડી ગઈ, મદ્ ચેાથાનું એ ટાણુ રૂ, મદ It ૫ ૫ હજી મુનિવર સયમ પાળતાં તપના મદ મનમાં આવ્યારે, થયા કુરગડુ રૂષિરાજીયા, પામીયા તપના અતરાયારે, મદ્રે ! હું !! હાંજી દેશ શારણને ઘણી, રાય દશા ભદ્ર અભિમાનીરે, ઇંદ્રની રૂદ્ધિ દેખી ખુત્રીચા સસાર તજી થયે જ્ઞાની રે મ॥ ૭॥ હાંજી સ્થભિભદ્રે વિદ્યાના કર્યાં મદ સાતમા જે દુઃખદાઈ રે, શ્રુત પુરણ અન પામીયેા જીએ માનતી અધિકાઇ હૈ, મદ ! ૮ ૫ રાયસુભૂમ પટ ખડને ધણી, લાભને મદ કીધાં અપાર હૈ, હય ગય રય સાયર ગયુ. ગયે! સાતમી નરક માઝાર રે, મદ ॥ ૯ ॥ એમ તન ધન જોબન રાજ્યના મધરા મનમાં અહંકારા, એ અસ્થિર અસત્ય વિ કારમુ વિષ્ણુસે ક્ષણમાં બહુવારે રે મદ ! ૧૦ ના મુદ્દે આઠ નિવારા વ્રત ધારી પાળેા સયુમ સુખકારી રે, કહે માનવિય તે પામશે, અવિચળ પદવી નરનારી રે મદ !! ૧૧ ॥
એકાદશીની સજઝાય
આજ મારે એકાદશીરે નહુલ મૌનધરી મુખ રહીયે રે પુછ્યાના પદ્યુતર પાછા, કેહને કાંઈન દઈએ આજ ॥ ૧ ॥ મારે નણદાઇ તુજને વ્હાલા મુજને તારા વીરા ધુમાડાનાં
For Private And Personal Use Only