SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૨ (ઢાળ ૪) રાગ – હારે મારે જોબનીયાને લટકે દહાડા ચારજો હાંરે મારે જ્ઞાની ગુના વયણ સુણી હિતકાર જે. ચાર વિદ્યાધરી પંચમી વિધિતે, આચરે રે લોલ; હાંરે મારે શાસન દેવના પંચજ્ઞાન મનોહાર જે, ટાળી રે આશાતના, દેવ વદન સદારે લેલ. છે હાંરે મારે તપ પુરણથી ઉજમણા ને ભાવ જે, એ હવે વિદ્યુત મેગે, સુર પદવિ વર્યા રે લોલ, હાંરે મારે ધર્મ મને રથ, આળસ તજતા હોય છે, ધન્ય તે આતમ અવલબી કારજ કર્યા રે લેલ, જે ૨ | હાંરે મારે દેવથકી તુમ કુખે લિયે અવતારો સાંભળ રાહિણિ જ્ઞાન, આરાધન ફલ ઘણું રે લેલ, હરે મારે ત્યારે ચતુરા, વિનય વિવેક વિચાર જે, ગુણ કેટલા લખાયે તુમ પુત્રી તણારે લેલ, ૩ છે ઢાળ – (૫) રાગ – આસણા હે જોગી જ્ઞાનીના વયણથી ચારે બહેની જાતિ સ્મરણ પામી રે, જ્ઞાની ગુણવતા ત્રીજા ભવમાં ધારણ કીધી સિધ્યા મનનાં કામોરે, જ્ઞાની છે ૧ છે શ્રી જિન મંદિર પંચ મનહર પંચ વરણી જીની પ્રતિમારે જ્ઞાની છનવર આગમને અનુસાર, કરી ઉજમણાને મહિમારે જ્ઞાની, ૨ ! પચમી તિથિ આરાધને પચમ કેવલ નાણી તે થાય છે, જ્ઞાની, શ્રી વિજય લક્ષ્મી સુરિ અનુભવનાણે સંધ સકલ સુખદાયરે જ્ઞાની, / ૩ / આઠમની સજઝાય મદ આઠ મહા મુનિ વારીયે, જે દુર્ગતિના દાતાર રે, શ્રી વીર જિનેસર ઉપદેશે ભાખે સોહમ ગણધાર રેમદ છે ૧ / હાજી જાતિને મદ પહેલે કહ્યો પુર્વે હરિકેશીયે કીધરે, For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy