SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે પ્રહ છે છે સાંયાત્રિક વાણીયાયે ભાવી, પાર્શ્વનાથની સારી; પ્રતિમા આપી અપુરવ તેહને, રેગ સકલ ક્ષયકારી. | મ | પ્રિ છે ૭ ! પાવતીએ કહ્યું હતું તસ, આકાશ વાણી સુણાવી; દરિયામાંથી પ્રતિમા કઢાવી, આપજે દીવામાં આવી. છે મo | પ્ર. ૮ છે ધરણેન્દ્ર લાખવર્ષ પૂછ છે, છસે વર્ષ કુબેરે; સાત લાખ વર્ષો સુલી સેવી, વરૂણ દેવે સવેરે. એ મo પ્ર પ્રો ! ૯ ! હવે અજયરાજાના ભાગ્યથી, પ્રતિમા અહીંયાં તે આવી, એ પરમાણે વહાણવટીયાએ, કરી વાત થઈ ચાવી છે. મળ પ્રo ! ૧૦ છે પારસમણિ સમ પાર્શ્વનાથનાં, દશનથી. અતિ ચારૂ; ખંડ સમ હતું તે સોના સમ, રાજાનું અંગ થયું સારી છે. પ્ર. ૧૧ શેઠને સરપાવ આપી રાજાએ, અજયપુર વસાવ્યું; દેરૂં કરાવી ગામ દશ આપી, રાજાએ પાપ નસાવ્યું. છે મા છે પ્ર છે ૧૨ ! પાર્શ્વ પ્રભુ પધરાવી ત્રિકાલે, પૂજા કરવા લાગ્યો, શ્રી સિદ્ધાચલ યાત્રા કરીને વ્રત આરાધવા જાગ્યો. મo જે પ્ર. ! ૧૩ | સ્વગ ગમન કર્યું તેને વર્ષો, આઠ લાખ થયાં પ્રાય; તેહને પ્રથમ સંખ્યાશું ગણતાં, સોલ લાખ થઈ જાય. એ મ0 | પ્રn ! ૧૪ સેલ લાખ વર્ષો પહેલાંની, પ્રતિમા એક છે સારી પૂજસે તે નર હંસ તણું પરે; ઉતરશે ભવપારી. | મ | પ્રહ છે ૧૫ છે મહાવીર સ્વામીનું સ્તવન. રાગ – રૂષભ દેવ હીતકારી શું પ્રિત બધાણી, જગતગુરૂ શું પ્રિત બંધાણી વેદ અર્થ કહી મેં બ્રાહ્મણકું ક્ષણમે કીધાનાણું. જગo | ૧ છે બાલક પરે મેં જે જે પૂછયું, તે ભાખ્યું હિત આણું; મુજ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy