________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
પરમેસર છનરાય હાંરે જસ ફણપતિ લંછન પાયા હારે કાશીદેશ વણારસી રાય રે જપીએ શુદ્ધપ્રેમ છે ૪ હારે ગણધર દશ દ્વાદશાંગીના ધરનાર હારે સોળ સહસ મુનીવર ધાર હારે અડતીસ સાહુનું સાર હારે ફડે જીન પરિવાર છે ૫ છે નીલ વરણ નવ હાથ સુંદર કાર્ય હાંરે એક શત વર્ષ પાળીયું આય હારે પામ્યા પરમ મહદય હારે સુખ સાદી અનંત છે કે જીન ઉત્તમ પદ સેવના સુખકારી હારે રૂપ કરતી કમળા વિસ્તારી હારે મુની મતી વિજય જયકારી હારે પ્રભુ પરમ દયાળ ૭ |
શ્રી અજારા પાર્શ્વનાથ સ્તવન. ( કફનીએ કેર મચાવ્યે રાજ કફની – એ દેશી)
પ્રતિમાની બલિહારી મહારાજ પ્રતિમાની બલીહારી શ્રી અજારા પાર્ધજી તુમારી પ્રતિમાની બલીહારી. છે એ ટેક. છે ઉના નગર જીહાં હીરસુરીશ્વર, પાદુકા પવિત્ર બિરાજે, તર નિકટે અજારા ગામમાં, દેવલ ગગનમાં ગાજે, એ મ૦ + ૧ ચૌદ વાર ઉદ્ધાર થયે તસ, સિલાલેખથી જાણું, તેમાં સર્વત હજાર ચૌદને, ઘંટ પુરાણ વખાણું, છે મ પ પ્ર છે ૨ | તે દેવલમાં મુર્તિ અનોપમ, અતિશય તાસ અપાર, જશ તેહને બ્રહ્માંડ સકલમાં, વિસ્તરી છે શ્રીકાર. છે મo Vo ૩ છે ક્યાંથી મુર્તિ આવી તિહાં પર, કે તેને લઈ આવ્યું; કેણે નગર નિપાવ્યું સુંદર, દેવલ કેણે બનાવ્યું. મેં મe પ્ર છે જ . તે કહું છું હવે રામ લક્ષ્મણના, પૂર્વજ થયા અજ્યરાજા, એક સાત રોગે પીડાણ, પણ દિલડામાં તાજા. કે મળ છે પ્રહ છે ૫ સેંકડે રાજાને જીતીને, શ્રી સિદ્ધાચલ આયા; યુયાદિ દેવને નમન કરીને, દીવ બંદરમાં ઠાયા છે મ0
For Private And Personal Use Only