________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૧
ભંગ ન પાડશો ભક્તિમાં કોઈ જાતનો રે લોલ ! હાં રે મારે નામ જપતાં ઉછળે હરખ તરગ જે, રંગ વધે ઘણે સુખકારી ભલી ભાતને રે લોલ ! ૧ | હાં રે મારે સ્થાપના દેખી અનુભવ પ્રભુને થાય છે, સમવવરણની રચના સઘલી સાંભરે રે લોલ ! હાં રે મારે ભાવ અવસ્થા ભાવતાં પાતિક જાય જે, પ્રાતિહાર્યની શોભા કહું હવે ભલી પરે રે લોલ છે ૨ ! હાં રે મારે વૃક્ષ અશોક સુરપુષ્પવૃષ્ટિ ઘણી હોય , દીવ્યqની સુર ચામર વિંઝાયે ઘણાં રે લોલ ! હાં રે મારે આસનને ભામંડલ કે જાય જે, દુદુભી દેવને છત્ર તણી કાંઈ નહીં મણ રે લેલ છે ૩ ! હાં રે મારે જધન્ય થકી પણ ક્રોડ દેવ કરે સેવ જો, કનકે કમલ નવ ઉપરે પ્રભુ પગલાં હવે રે લોલ ! હાં રે મારે ભકિત ભાવથી પામે શાશ્વત મેવ જે, ભાવ અવસ્થા વરણવી દ્રવ્ય કહું હવે રે લેલ છે છે હાં રે મારે માતા અચિરા વિશ્વસેન મહારાજે, હસ્તીનાપુર નગર નિવાસી જાણું રે લોલ ! હાં રે મારે મૃગલંછન પ્રભુ લાખ વર્ષનું આય જે, ચાલીસ ધનુષનું દેહમાન વખાણીએ રે લોલ છે પ છે હાં રે મારે સમચઉરસ સંસ્થાને શોભિત કાય જે, ચેત્રીશ અતિશય પાંત્રીશ વાણુ ગુણે ભર્યા રે લોલ !! હાં રે મારે દોષ અઢાર રહિત શિવપુરના સાથ જો, આશ્રય કરતાં ભવિજન ભવ સાયર તરે રે લોલ | ૬ | હાં રે મારે સૂત્રઠાણને કહ્યા નિક્ષેપ ચાર જે, મુઢમતિ નવિ માને શું કરવું તિસે રે લેલ છે હાં રે મારે વિજય મુકિત ગુરુ ચરણ કમલ આધાર જે, સૂત્રઉવેખી નવ દંડમાં તે જશે રે લોલ
૭ ! ઇતિ.
For Private And Personal Use Only