________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૯
તો ભવિનાં દુઃખ દુરે જાય સ્વામી છે વિમલ વિમલ પદ પામ્યા સાર, હવે અમારી લેજે સંભાલ સ્વામી | વિજય મુક્તિ વર પામીને આજ, કમલવિજયનાં સીધ્યાં કાજ સ્વામી છે.
અથ શ્રી અનંતનાથ સ્તવન. ( ખિણ ખિણ સાંભરે શાંતિ સલુણ. એ દેશી.)
અનંત જિનેશ્વર ચરણની સેવા કરતાં પામીએ મેક્ષના મેવા અનંત છે અનંત જિદનું નામ જપતા, જ્ઞાન અનંત અનંત લહુના છે અને તo | ચાર ગતિમાં ફરતાં મેં પાયા, છોડું નહીં અબ ચરણ પ્રભુનાં છે અનંત દેવલોક દસમા થકી આવ્યા, નગરી અયોધ્યા વાસ કરંતા છે અનંત છે માતા સુસાએ પ્રભુ જાયા, સિંહસેન કુલ જાસ ઠરંતા છે અનંત છે લંછન સીંચાણાતણું પામ્યા, કાયા ધનુષ પચાસ સોહતા ! અનંત છે ત્રીસ લાખ વર્ષનું આયુ, દેવગણે જગજીવ મેહતા ! અનંતo ! રેવતીએ જનમ્યા પ્રભુ રાયા, દેવ દેવીએ મલી હુલાવ્યા છે અનતo ત્રણ વર્ષ છેદમસ્તમાં રહેતા, પીપલ વૃક્ષ કેવલ પામ્યા છે અનંત છે સમવસરણ મલ્યા સુર કેડી, સેવા માગે બે કરજેડી છે અનંત૮ જન ગામિની વાણી પ્રકાસે, ભય સાતે ત્યાં દુરે નાસે છે અનંતo | આકાશે દેવ દુદુભી વાજે, પ્રાતિહાય એમ આઠ બિરાજે
અનંત છેશિવવધુ રૂડી વરવા કાજે, મુનિવર સાત સહસ્ત્રચ્યું રાજે છે અનંત છે નાથ અનંતના ગુણ અનંતા, સુખ અનંત વર્યા જિનરાયા છે અનંતo | વિજય મુકિત વર આપવા કાજે, કમલવિજયના મનમાં આયા છે અનંત છે ઈતિ |
For Private And Personal Use Only