________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૮
વાસુપુજ્ય ચંપાપુરી, વાસુપુજય કુલ ચંદ્રમાં માતા જયાસુરી છે શિર ધનુષ પ્રમાણ તે કાયા જાણીએ, લાખ તેર વર્ષનું આયુ વખાણુએ છે ૪ મહીષ લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા, અશ્વ ની કુંભ રાશીથી રાક્ષસ ગણું વર્યા મૌનપણે એક વર્ષ પ્રભુ તપસ્યા કરે, પાડલ વૃક્ષની હેઠલ જ્ઞાન કેવલ વરે ૫ વિચર્યા દેશ વિદેશ ભવિકને તારતા, જનગાનિની વાણું પ્રભુ વિસ્તારતા ષટસત સાથે મેક્ષ વધુ વરવા ગયા, વિજય મુકિત વર પામી કમલનાં કારજ થયાં છે. ૬ ધ ઇતિ.
અથ શ્રી વિમલનાથ સ્તવન. (ત્રિશલાનદિન ચંદન ચિત્ત દશ અનુભવ કરીએ)
એ દેશી.
વિમલ જિર્ણદશું લાગી પ્રીત, દર્શન અનુભવ કરીએ છે નિત્ય સ્વામી સેવીએ અષ્ટમ સ્વર્ગથી ચવિયા ખાસ . કપિલ પુરમાં કરતાં વાસ છે સ્વામી માતા શામાની કૂખે મલહાર, કૃતવર્મા નૃપ કુલ અવતાર છે સ્વામીલંછન રાજે વરાહનું સાર, સાઠ ધનુષની કાયા ઉદાર છે સાઠ લાખ વર્ષનું આયુ પાળી, મેક્ષ નગરમાં જાય સ્વામી છે. માનવ ગણ મીત રાશી સાર, યની છાગ તણું મને હાર સ્વામી છે દય વરસ તપ કરી ભગવંત, ઘાતકમને કરતા અંત સ્વામી છે જંબૂ વૃક્ષની હેડલ સાર, વરીયા કેવલજ્ઞાન ઉદાર સ્વામી છે ખટ સહસ્ત્ર મુનિવરની સાથ, શિવસુંદરીને પરણ્યા નાથ સ્વામી ! રગ મહેલમાં નાટક થાય, મેહ મહિપતિ રોતે જાય સ્વામી છે અનંત ચતુષ્ટયી વર્યા અરિહંત, જે સુખને નહીં આવે અંત સ્વામી. | તુમ ગુણને એક અંશજ થાય,
For Private And Personal Use Only