________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૧
કરી આપતા મારા લાલ / શિવસુંદરીની લેહેરે પ્રભુજી મહાલતા મારા લાલ છે વિજય મુકિત વર પામી કમલને નિહાળતા મારા લાલ છે ૫ . ઈતિ.
અથ શ્રી સુમતિનાથ સ્વન. (પ્રીતલડી બંધાણી રે અજિત જિણશું) એ દેશી.
સુમતિ જિન સેવા પ્રાણી રે ચડતે રંગશું, પિતાજી મેઘરાય જાણી રે અધિક ઉમંગશું છે વિજયવંત વિમાનથી આવ્યા રે, પ્રભુ જ્ઞાન કરી, કૌશલ્યા નગરી સહાયા રે થિરતા ત્યાં કરી . સુમતિ જિન ! ૧ માતા મંગલાની કુખે રે અતિ આદર કરી, રહ્યા પ્રભુજી ત્યાં સુખે રે દીનતા પરિહરી મઘા નક્ષત્રે જનમ્યા રે કૌચ લંછન ધરી, કંચન વરણી છે કાયા રે રાક્ષસ ગણ વરી છે સુમરા ૧ ૧ છે એસઠ ઈક નવરાવ્યા રે જન્મ ઉચ્છવ કરી, મેરુ પર્વતની ઉપર રે રત્ન કલશ ભરી છે ઈમ અનુક્રમે પામ્યા રે જેવન વય ઘણી, ભોગવી ભોગને વાગ્યા રે શ્રી ત્રિભુવન ધણી છે સુમ છે ૩ છે લોકાંતિક દેવ તિહાં આવે રે અતિ આદર કરી, પ્રભુજીને સમજાવે રે ભલા ભાવે કરી છે વરશી દાન વરસાવે રે પ્રભુજી દીક્ષા વરે, અયોધ્યા નગરી માંહી રે નિજ કારજ કરો છે સુમ છે કે જે પીયંગુ વૃક્ષની હેઠે રે જ્ઞાન કેવલ વર્યા, ચાલીશ લાખ પૂર્વ આયુ રે પાલી ભવજલ તર્યા છે. સુમતિ જિન સેવા કરતાં રે સુમતિ સુખે વરે, વિજય મુકિત વર પામી રે ચરણ કમલ ધરે . સુમરા છે પ ! ઈતિ.
For Private And Personal Use Only