________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ પધાર્યા શા શા કરૂં સન્માન આવો છે ૬ | અક્ષય ત્રીજને ઉત્તમ દિવસે પેલું એ મુની દાન વાર્ષિક તપ એ જગમાં મેટુ જેમ ગ્રહગણમાં ભાણ આ | ૭ | સર્વ મંગલમાં પિલું મંગળ તપ ધારી ભગવાન ચારિત્ર દશન ગુણના સાગર કરે જગત કલ્યાથ આવો ૮
આચાર્યદેવ વિજય કમળ સુરીશ્વરજી વિરચિત
જિન ચોવીશી દુહો શ્રી શંખેશ્વર પાય નમી પામી સુગુર પસાયા જિન ગોવીશી વણવું સુણતાં સમાપ્તિ થાય ...૧ સમકિત પામે છવ તે ભવ ગણતીમાં ગણાય જે વળી સંસારે ભમે તો પણ મોક્ષે જાય ..૨
અથ શ્રી ઋષભદેવ સ્તવન. ( જિમ જિમ એ ગીરી ભેટીએ રે, તિમ તિમ પાપ
પલાય સલૂણ, ) એ દેશી. પ્રાણજીવન પરમેશ્વર રે, આદીશ્વર અવધાર સલુણા છે મરુદેવી માતા ઉર રે, જનમ્યા જગદાધાર સલુણા છે જિમ જિમ એ પ્રભુ સેવીએ રે, તિમ તિમ પાતિક જાય સલૂણા છે એ આંકણ છે ૧ નાભિરાય કુલ અવતર્યા રે, પાંચસે ધનુષની કાય સલુણ છે વનિતા નગરીના ધણું રે, વૃષભ લંછન જિનરાય સલુણ છે ૨ લાખ ચોરાશી પૂર્વનું રે, જિનવર આયુષ વિશાલ સલુણ છે યુગલ ધમ નિવારીયો રે, પ્રભુજી પરમ દયાલ સલુણા ૩ છે અઢાર કેડા કેડી સાગર રે, ધર્મ ચલાવણ સલુણ છે જ્ઞાન કલા વિ શીખવી રે, કર ભવિને
For Private And Personal Use Only