SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૭ શ્રી શ્રેયાંસ નરેસર, મેાકલ્યાં સેવક સાર, પ્રભુજી પધારો રે પ્રેમશું, છે સુઝતા આહાર, !! ૧૫ ૫ સે દશ ઘડાત્યાં લાવીયાં, શેરડી રસને! આહાર, પ્રભુજીને વહેારાવે પ્રેમશું, વહેરાવે ઉત્તમ ભાવ, ॥ ૧૬ ॥ કરપાત્ર જ તિહાં માંડીયાં, શગજ ચઢી અધ નાશ, છાંટેા એક ન ભૂમિ પડે, ચેાત્રીસ અતિશય સાર, ૧૭ાા પ્રથમ પારણું તિહાં કયુ, દેવ મેલ્યા જય જયકાર, ત્યાં કને સૃષ્ટિ સેાના તણી, થઈ કાડી સાડાબાર, ૫ ૧૮ ૫ શ્રી શ્રેયાંસ નરેસર, લેશે મુકિતના ભાર, યેાતમે જાતિ જળહળે, ફરી એ નાવે સ'સાર, ૫ ૧૯ ॥ સંવત અડ્ડારક, વર્ષાં એકણુ જાણુ, સાગરચંદ કહે, શાલતું પારણું કીધું પ્રમાણ, ॥ ૨૦ ॥ જે એ શીખે એ સાંભળે, તેને અભિમાન ન હોય, તે ઘર અવિચળ વધામણાં, લેશે શિવપુર સાય, ૫ ૨૧ રા બીજું આદિનાથ ભગવાનનું પારણું ( આવા આવા હું વીર સ્વામી મારા ) આવેા આવા આંદિશ્વર દાદા ગ્રહેા ઈક્ષુરસ દાન નાભિનંદન વિનિતા મંડન રૂષભદેવ ભગવાન ચાર હુન્નર મનુષ્યા સાથે ચેાગી બન્યા પ્રધાન આવે ! ૧ ના લેાકા આપે કન્યા ઘેડા ભિક્ષા વિધિના અજાણુ સ્વીકારે નહીં તેને પ્રભુજી ચાર નાનથી જાણ આવે। ।। ૨ । સાથેના સઘળા છૂટા થઈને વસિયા વન વેરાન હસ્તિનાપુર નાથ પધાર્યા ફરતા વરસ પ્રમાણ આવે! ॥ ૩ ॥શ્રેયાંસે સમજી પાકારી મેલાવ્યા ભગવાન વિનંતિ કરી દાદા દાસનું સ્વીકારે આ દાન આવે ૫૪ શ્રી શ્રેયાંસે એમ ભાવના ભાવતા ક્ષુરસે બહુમાન પારણું વાર્ષિક તપતુ કરાવી સાધ્યુ. નીજ કલ્યાણુ ॥ ૫ ॥ ધન્ય દિવસ ધન્ય ભાગ્ય અમારા શાસનના સુલતાન અમ આંગણીએ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy