________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીવજીને હોય તેણે કેમ પંખીયાએ, ઈડી ક્ષેત્રની રક્ષા કરે એ મંગળ રૂપી તે જેય ઈડીએ એમ પંખીયાએ, સંસાર માટે ચારેગતિ ફરીએ લીધે માનવ ભવ જેમ પીંડીએ એમ પાંખીઆ એ છે ૮ જીરે સાંભળી ઈદ્રરાય હરખીય સહુ પરિવાર, ઓચ્છવ આજ અતિ ઘણે એ, જીરે શાળાએ પાછું છેટામણીએ મન માન્યું લીધું તેનીવાર ઓચ્છવ છે ૯ છે. ઘાટડી કઠે આરોપીનેએ, ખેંચીયા વર નેતે વાર એછવ રાય તબોલ છાંટણ સમેએ વહુને ઘરેણું દોયે સાર ઓચ્છવ ૧૦ના સાસુએ નાતે તાણીયું એ સાસુને હરખ અપાર સરાવ સંપુટ પાય ચાંપીયુએ સહુ જન હરખીયા તેવાર છે ૧૧ છે માંડવ માહે પ્રભુ આવીઆ એ કન્યા લાવ્યા તેની વાર જીરે ભાગા ગાત્રજ થાપીયાએ આવ્યા રંગ ભર સહુ તિહાં ઓચ્છવ આજ આજ અતિ ઘણો એ, ૧૨ છે
(પોંખણું ચોથું ) ઢાળ ૪. શ્રી જિનરાજને પિખવાએ, આવે આવે સૈયર ને સાથ, જિર્ણોદને પેખવાએ. ગાવે ગાવે સેહગણનાર, જિ. છાજ પુજન અભિષેક માંએ, કરો સામૈયામાં સાર, જિ. વળી વરડામાં સાર જિ. ૧ ! ઈડી પીંડી ઘુસરે મુસળેએ રવૈયો સંપુટ કરાય જિ. મંગળ દ્રવ્ય કરે પુખણાએ, સંઘને મંગળ થાય જિ. પરા પૂર્વે ઈદ્રાણીએ પાંખિયાએ, વિધિ વિનય એકતાર જિ. હેતું ગુરૂગમ ધારીએ, ટાળવા કમ ભાર જિ. | ૩ કુસુમ અક્ષત વધાવીયે. મોતીએ તે મેડ ઘરાય જિ. સુંદરી શિર ધરી ઘાટડીએ. લળી લળી પ્રણમી પાય, છે કે છે કરણીએ ભરણી પુન્યનીઓ, મળી મળી વનિતા છંદ જિ. કરશે તરશે અનુક્રમે એ, એમ કહે ખીમચંદ જિ. પ છે
For Private And Personal Use Only