________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૩
માં શું રાધવું રે તેમાં વ્યો છે સ્વાદ હે નેમ. ઘુઘરી. ૩રા હિર વિજ્ય ગુરૂ હિરલેરે, લધિ વિજ્ય ગુણ ગાય હે નેમ ઘુઘરી તારી રણઝણ વાગે છે ૩૩
નેમનાથના વિવાહલામાંથી લીધેલ ઢાળે
નેમનાથજીને રાજુલે લખેલ પત્ર છે ઢાળ છે ૧ ! (રાગ - ગેકુળ વહેલા પધારજો રે)
સ્વતિ શુભ સ્થાનનોરે, શહેર હારિક ધામ હે લાલ. તેમાં વસો વડા તમેરે, નિર્મળ નેમજી નામહે લાલ. વાલમ વેલા પધારજો રે. ૧ કુવારે અને પુરથી રે કુવારી લખીતગ હો લાલ. ઉગ્રસેન રાયની બેટડી રે, રાજુલ અંગ ઉમંગ હો લાલ. ૨ વંદના વાંચશો માહરી રે, હેતે જોડી કહું હાથ હે લાલ. અત્રે ખુશીમાં હું ખરી રે, સાતસે સૈયરે સાથ હે લાલ કે ૩ છે તેમ કુસળ ને કંથજી રે, લખજો જરૂર જવાબ હે લાલ. વાંચી પત્ર માહરે રે, બીજે પાઠવજો આપ હે લાલ. જે ૪ વાલાં તમશું વીવા કરે. ત્યારે થયા બહુ સુખ છે લાલ. નામ જાણતાં નાથજી રે, મનમાં વરસ્યાં પીલું સુખ લાલ છે ૫ છે માને બાપ તો મારા રે, મુખડુ ઝાઝુ મલકાય હે લાલ આખા ગામની ગોરીઓ રે, ગુણ તમારા ગાય હે લાલ છે ૬ છે કીતિ સાંભળી તુમ તણી, મારૂં ચલે છે ચીત હૈ લાલ જેમ જેમ જાય છે દિવસે રે, તેમ તેમ વધે છે પ્રીત હે લાલ. | ૭ | મનડું લાગ્યું છે મારું રે, તુમશું તેમ નગીન હે લાલ. જપ વળે નહિ મનમાં ૨. જાય દેહલાં દીન હો લાલ. એ ૮ હેત તણા હૈયા વિશેરે, થાય અતિ ઉમંગ હે લાલ. વૈભવ વડે માંડવે રે,
For Private And Personal Use Only