SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪૨ U ૯ !! સૈયર તે રાજુલને ખીજવે રે, તેમજી કાળા ભરથાર હા તેમ. ૯ ૫ કાળા તે ગયવર હાથીડા રે, કાળી અધારી રાત હો તેમ, ઘુઘરી ! ૧૦ ! કાળી અધારી કાટડી રે, કાળા વરસે છે મેધ હે! તેમ. | ૧૧ || કાળા કટારી ઝગમગે રે, ક.ળી માથાની વેણુ રે । તેમ. ! ૧૨ ૫ કાળી આંખાની કીકી હૈ, કાળી છે કાજળ રેખ હા તેમ. ।। ૧૩ ।। કાળી કસ્તુરી જો હીરે, કાળી છે માણસ ખેાડ હા તેમ. !! ૧૪ ૧ નેમજી તેારણુ આવીયારે પશુડે માંડયા પાકાર હે તેમ. ૫૧પા નેમજીએ શાળાને પુછીયુરે, તમ ઘેર આશે! આચાર । નેમ. ॥ ૧૬ । રાત્રે રાજુલ એની પરણશેરે પ્રભાતે દઈશું. ગારવ તેમ. ।। ૧૭ ।। ધિક પડતુ. આ પરણવુ રે. શલ્ય વત્સે સ’સાર હા તેમ. !! ૧૮ । તેમ એ રથ પાળે વાળિયારે, જઈ ચડયા ગઢ ગિરનાર, હું તેમ. ।। ૧૯ ! નેમજીએ તાળા તેડાવીયારે છેડાવ્યા પશુએના બધ છે તેમ. ૫ ૨૦ । ચારે। ચા પશુ ખાડા રે પાણી પીવેા તળાવ । તેમ ઘુઘરી. ૫ ૨૧ ! રાજુલ રૂવે ધ્રુસકે રે વારે તે માયને બાપ છે તેમ. ઘુઘરી. ॥ ૨૨ ।। નવરંગ ચોરી ચીતરી રે નવી પેરી વરમાળ હા નેમ, ઘુઘરી. ! ૨૩ ૫ષ્ણુ દેારા ન છેડિયારે, નવિ જમ્યા કંસાર હે। તેમ. ॥ ૨૪ ॥ ન તાણ્યા જેઠજીના ઘુમટારે નવિ કર્યા જેઠાણીના વાદ હા તેમ. !! ૨૫ ડા કાજળ ભરી મારી ડાબલી રે, મેલી છે. ગેાખલા માય । તેમા ૨૬ ૫ જાણે તે જઈશુ. સાસરે રે પહેરીશુ નવર`ગ ચીર હૈ। તેમ. ॥ ૨૭ ! ઝરમર વરસે મેહુલે! હૈ, વરસે ભીજાય છે. ચીર હા તેમ. !! ૨૮ ૫ ગુફામાં જઈ ચીર સુકવેરે દિયરજી દીઠુ રૂપ હે। તેમ. ! ૨૯ નેમજીને વરતાં અમને જ વરો, હુ છુ તેમજીના ભાઇ હા તેમ. I ૩૦ રા જાદવ કુળમાં ઉપન્યા દિયરજી, ઉત્તમ કુળ કહેવાય । તેમ, ધુધરી, ૫ ૩૧ ૫ રાંધ્યા For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy