________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૫
કોને કહેવાશે, તે દિન નારીને એર થાશે; પણ આવીને પાછી જાશે, દેશ-વિદેશ વાતો બહુ થાશે. જે ૨૫ મહેતાના છોરૂ નાનેથી વરીયા, મહારે કહ્યું તો માન દેવરિયા, ત્યારે સત્યભામા બોલ્યો ત્યાં વાણુ સાંભળોદેવરીયા ચતુર સુજાણ.
૨૬ ! ભાભીને ભરોસો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પિતાની થાશે, પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં છે. તમને કરશે. જે ૨૭ છે ઉંચા મન ભાભી કેરા કેમ સહેશે, સુખદુઃખની વાત કેણ આગળ કહેશે; માટે પરણેને પાતળીયા રાણ, હું તો નહિ આપુ ન્હાવાને પાણ. જે ૨૮ વાંઢા દિયરને વિશ્વાસે રહીએ, સગા-વહાલામાં હલકાં જ થઈએ; પરણ્યા વિના સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે. છે૨૮ છે ગણેશ વધાવા કેને મોકલશે, તમે જાશો તે શી રીતે ખલશો દેરાણી કેરો પાડ જાણીશુ, છરૂ થાશે તે વિવા માણીશું. છે ૩૦ છે માટે દેવરીયા દેરાણું લાવો, અમ ઉપર નથી તમારો દાવો; ત્યારે અધિક, આઘેરા આવી, બોલ્યાં વચન તે મેટું મલકાવી. ૩૧ શી શી વાત રે કરે છે સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામ. ૩૨ છે ઝાંઝર નુપુર ને ઝીણું જવમાલા, અણઘટ વછુઆ ઘાટે રૂપાળા પગપાને ઝાઝી ઘુઘરીઓ જોઈએ, માટે સાંકળે ઘુઘરા જોઈએ. છે ૩૩ છે સોના ચુડલો ગુજરીના ઘાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પચી ને વાંક સોનેરી, ચંદનચૂડીની શોભા ભરી. છે ૩૪ કલ્લાં સાંકળ ઉપર સિંહમેરા, મરકત બહુમૂલા નંગ ભલેરા; તુલશી પાટીયાં જડાવ જોઈએ, કાલીકંઠીથી મનડું મેહિએ. છે ૩૫ છે કાંઠલી સેહીએ ઘુઘરીયાળી, મનડુ લેભાયે ઝુમણું ભાળી, નવસેરે હાર મોતીની માળા, કાને ટેટોડા સોનેરી ગાળા. . ૩૬ છે મચકણિયાં જઈએ મુલ્ય ઝાઝાનાં, ઝીણું મેતી પણ પાણી
For Private And Personal Use Only