SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૪ લાગી, હાથી ઘેાડા તા જાય છે ભાગી. !! ૧૨ ! ઝાકી નારીએ નવ લાગી વાર, તુટયા નવસેરા મેાતીના હાર; ધરા ધ્રુજીને મેઘ ગડગડીયા, મેટી મારતા તુટીને પડીયેા. ! ૧૩ II સહુનાં કાળજા કરવાને લાગ્યાં; સ્ત્રી અને પુરૂષ જાય છે ભાગ્યાં; કૃષ્ણ બળભદ્ર કરે છે વાત, ભાઈ શેા થયે! આ તે ઉત્પાત. ।। ૧૪ ।। શંખ નાદ તેા ખીજે નવ થાય, એહવા બળિયા તે ક્રાણુ કહેવાય, કાઢે ખબર આ તે શું થયું; ભાગ્યું. નગર કે કાઇ ઇગરીયુડ, ૧૫ ના તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તે તમારા તેમજી ભાઈ; કૃષ્ણે પૂછે છે તેમને વાત, ભાઇ શે' કીધા આ તે ઉત્પાત. ! ૧૬ !! તેમજી હે સાંભળેા હરિ, મે તા અમસ્તી રમત કરી; અતુલ ખળ દીઠુ· નાનુડે વેષે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ૫ ૧૭ ૫ત્યારે વિચાયુ દેવ મેરા, એને પરણાવુ સુ'દર નારી; ત્યારે બળ એનું આધુ તે થાય, તે તે! આપણે અહિ રહેવાય. ૫ ૧૮ ૫ એવે વિચાર મનમાં આણી, તૈડયા લક્ષ્મીજી આદે પટરાણી; જળક્રીડા કરવા તમે સહુ જા, તેમને તમે વિવાહ મનાવા. !! ૧૯ !! ચાલી પટરાણી સરવે સાર્જ, ચાલે! દેવરીયા ન્હાવાને કાજે; જળક્રીડા કરતાં ખેલ્યાં રૂકમણી, દેવરીયા પરણા છબીલી રાણી. ૫ ૨૦ ૫ વાંઢા નવ રહીએ દેવર નગીના, લાવા દેરાણી રગના ભીના; નારી વિના તો દુ:ખ છે ધાટુ', કાણુ રાખો ખાર ઉધાડું. !! ૨૧ ॥ પરણ્યા વિના ! કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કાણુ માલે; ચુલે કુંકશે! પાણીને ગળશે, વેલા મેડા તેા ભાજન કરશે. ॥ ૨૨ !! બારણે નશા અટકાવી તાળું, આવી અસુરા કરશેા વાળુ; દીવાબત્તીને કાણુ જ કરરો, લીધ્યા વિના તે ઉકેડા વળશે. ॥ ૨૩ । વાસણુ ઉપર તે નહિ આવે તેજ, કાણુ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખા ખાખરા ખાશા, દેવતા લેવા સાંજેરે જાશે।. ૫ ૨૪ ૫ મનની વાતો તે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy