________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૪ રાગ – વાડના ભમરા દાખ મિઠિરે ચાંપાનેરની. એ દેશી
જીરે ભાવ ભલે મન ને, જીરે જીનગુણ સહુ મળિ ગાયરે; ગુણવતા સજજન ભકિત કરે છનરાજની. જીરે ખીણુ ખીણ પ્રભુ મુખ જેવતા, જીરે સુરમન હરખ ન માયરે.
ગુણ૦ ૧ જીરે અદ્ભુત સોના મય દીપતો, જીરે સ્નિગ્ધ શોભા તે અપાર;
ગુo જીરે કેશીસાં રત્ન મયી ભલાં, જીરે ચઉદિશે ચાર ચઉબારરે. ગુo ૨ જીરે એક એક પળ માંહે મળી, જીરે દેવી દેય દેય સારરે, જીરે જ્યા વિજ્યા અછતા ભલી, જીરે અપરાજીતા મનોહારરે.
ગુo ૩ જીરે ઉજવળ વરણ રાતે વળી, જીરે પતિ નીલ અંગધારરે, જીરે કરમાં અભય અંકુશ ભલા, જીરે પાસ મહુર હથિયારરે. જીરે ઉભી ઉભય નિરભય પણે, જીરે નગુણ ગાવે સનેહરે, જરે પડતળે પચાસ ધનુશન, જીરે તિય જાંભક દેશના સુણેરે. ગુo પ
For Private And Personal Use Only