________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૧
અત્યંતર જીન સાયબી, શુકલ ધ્યાન નીધાન, સી તિમ સાકાર જાણે રે, ભુતળ રહ્યો તજી શ્યામરે. સત્રી. ૩ પાંચસે ધનુશ ઉો કહ્યોરે, કાંગરા કનકના જાણક સત્ર તેત્રીસધનુશ પહોળાવળિરે, બત્રીસ આંગુળ પરિમારે. સ ત્રો કે ચી આઠ વાવડી દીપતીરે, કનક રતન મઈ સારરે, સહ શેભા તેહની અતી ભલીરે, બહુ મૃતથી અવધારરે. સ. ત્રી૫ ચઉદશી કેટને બારણેરે, પગવા દશ હજાર, સટ ઉંચા પહોળાં એક હાથનારે, સજજન જન અવધારે. સo ત્રી. ૧ તે ઉપર ચઢી ભાવશુંરે, દાન દક્યા ચીત ધારરે, સ0 તવ મનવંછિત સવી ફળરે, પામે અમૃત ભવપારરે સ0 ત્રી. ૭
ઢાળ ૩ રાગ – રંગરસિયા રંગરસ બરે મનોહનજી. એ દેશી. રતને કોટ સહામણો રે, મનમોહનજી. દીસે ચઉબાર ઉદાર મનડું મોહ્યું રે. મe શોભા તેહની અતિ ઘણિરે, મo જાણે શિવપુરી પેસવા દ્વાર. મ01 રક્ષપાળ ચાર દિશે, મળ લેઈ આયુધ ઉભા સાર; મ0 તેહના નામજ સાંભળે, મ0 સોમ યમ વરૂણ હુશીયાર. મ૦૨ ધનદ જક્ષ ચોથ કહ્યો, મ કર લેઈ સજ હથીયાર; મ ત્યાથી આગળ ચાલીયા, મ, પડતર ભુમી રહી સાર. મ૦૩ પચાસ ધનુશનું જાણીએ, મ0 તેમાં રહે વાહન સાર; મ. મનુષ વિદ્યાધરના ભલા, મ. વૈમાનીકના અવધાર. મ૦૪
જ્યોતિષી ઈદ્ર આણંદસ, મ0 ગઢબીજે કરે મહાર; મ0 દાન દયા એક ચીતથી, મ0 સેવા કરે અમૃતસાર, મ૦પ
For Private And Personal Use Only