________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૬
ભાવાર્થ-બીજને દિવસે ને દિવર્ધનને શેક ટાળવા માટે નંદિવર્ધનની પ્લેને નંદિવર્ધન ભાઈને જમવા નોતર્યા તેથી સર્વ જગતમાં ભાવડ બીજ (ભાઇબીજ) નામનું પર્વ પ્રવત્યુ, તે પવ સઘળી બહેને ઘણે પ્રકારે કરે છે કે ૧૮
ઢાલ ૯ મી.
વિવાહલાની. પહિરીએ નવરંગ ફાલડીએ, માંડ મૃગ મદ કેસર ભાલડીએ, ઝબ ઝબકે શ્રાવણે ઝાલડીએ. કરી કાઠે મુગતાફળ માલડીએ.
છo ૯૯ ભાવાર્થ :-લલાટમાં કસ્તુરી ને કેશરનુ મંડન કરી નવરંગ ચીર પહેરીયે, ઝળહળતાં કુંડળ કાને પહેરીયે, ને ગળામાં મેતીની માળા પહેરીયે છે ૧ |
ઘર ઘર મંગળ માલડીએ, જપે ગાયમ ગુણ જપમાલડીએ; પહેલું પરવ, દીવાલડીએ, રમે રસ ભર રમત બાલડીએ.
છo ૧૦૦ ભાવાર્થ-એ પ્રમાણે ઘેરે ઘેર મંગળમાળા પૂર્વક જપમાળાવડે (–નવકારવાલિવડે) શ્રી ગૌતમ સ્વામીના ગુણ જપીયે, કારણ કે દિવાળી પર્વ આવી પહોંચ્યું છે, તે અવસરે બાળકે પણ હર્ષ ભર્યા થઈ રમતો રમે | ૨ |
શોક સંતાપ સવિ કાપીઓએ, ઈ ગયમ વરપદે થાપીઓએ નરી કહે સાંભળ કતડાએ, જપ ગોયમ નામ એકતડાએ.
લાવર્થ;-ગૌતમ સ્વામિને કેવળ જ્ઞાન થવાથી શ્રી વીર સંબધિ શેક સંતાપ સર્વ દુર કર્યો, અને સૌધર્મેન્દ્ર શ્રી
For Private And Personal Use Only