________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૬
ઉજમણું વિણ ફળ કહું છમ અલુણે ધાન્ય છે. શકિત ધણું છે જેહની. પણ ઉજવે નહિ મન માન્યોરે. ..૨ તેને ફળ કેટલું કહ્યો. સાંભળ શ્રેણીકરાયરે. કુશ આપે વતિને પુછ્યું તે એટલું થાય. ૩ આત્મ જ્ઞાને ધારી ધરી શીયલ જગીસ રે. ગુરૂ પડિલભીને પારીયે. સ્વામિ વત્સલે ફળ લે સીરે ..૪ પાલણપુરમાં પ્રેમસું. બી સિદ્ધચક્ર ગુણ ગાયા રે. ચતુર ચોમાસું તિહાં રહી. ઉજમણે મન ભાયારે ...૫
કળશ
ઈમ સયલ સુકર સયલ પુરધર સંતવ્ય રિસહસરૂ તપ ગછરાજે વાદી વાજે વડ વિજય જીનેન્દ્ર સુરીસર તાસ પસાથે
સ્તવન પભણે શિષ્ય રૂપ વિજ્ય તણુ અઢાર એકાશ આ પુનમ રંગ વિજય ઉલટ ધણે ૧
છે* નમઃ સિદ્ધમ છે હો શ્રી ગુરૂ ગૌતમાય નમઃ |
શ્રી દીવાળી સ્તવન અર્થ સહિત.
ઢાલ પહેલી, રામગીરિ, પ્રથમ એક પીઠિકા-ઝગમગ દીપિકાએ રાગ.
શ્રી શ્રમણ સંઘ તિલકેપમ ગૌતમં, સુગતિ પ્રણિપત્ય પાદારવિંદ, ઇન્દ્રભૂતિ પ્રભવ મહાસે મચક, કુશલ કટિ કલ્યાણ મંદ. ૧
For Private And Personal Use Only