________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬પ
સાડાચાર સંવત્સરે તપને એહ પરિણામ રે ગુણણું પદ એક એકનું સહસ્ત્રદય સુવીજ્ઞાન રે ધન્યા. .. "
ઢાળ બીજી આદિ જિનેશ્વર વિનતી હમારી. (એ દેશી)
(રાગ દિલ લુટને વાલે) બારણે અરિહંત ઘયા. સિદ્ધ ભજે ગુણ આઠરે. છસ ગુણે આચાર્ય સહે. પચવીસ છે પદ પાઠરે. ...૧ ગુણ સતાવીસ સાધુ વંદુ દર્શન સડસઠ ભેદેરે. જ્ઞાન એકાવન ગુણે સંપુરો. ચારીત્ર સીર ઉમેરે. ગુણ - ૨ પચાસ ભેદ તપને જપીયે. ગુણણું એ વર્તમાન રે તેર સહસ વળી બીજે ભેદે વિઘા પ્રવાદ પુરાણ રે. ગુણ ૩ દર્શન જ્ઞાનના દશ વલી જાણે. ચારિત્ર ઘટ બહુપાઠરે. તપના પટ ગુણ સર્વ મલીને. એકત્રીસજ થાયરે ગુણ ...૪ અરિહંત આદે પંચપદ કેરાં ગુણ છે એકસો આઠરે. ને કારવાળી એહ પ્રમાણે સમયે ભવદુઃખ જાયરે ગુણ ...૫ હવે ઉજમણું વિધિયું બેલું. સાંભળો ચિત્ત લાયરે. ઉજમણીથી ફલ બહું વધે. જીમ જલપકજ ન્યાયરે ગુણ ...૬
ઢાળ ત્રીજી (રાગ તસે ત રાગ શ્રેણીક મન અચરજ હુઓ)
તપજપ કરીએ શકિતથી, તેહ તણે છે ભેદ રે.. શકિત પ્રમાણે ઉજ. ભવભવના દુઃખ છેદ રે.
વીર વચનથી જાણજો ...૧
For Private And Personal Use Only