SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ જંબૂ દીપના ભારતમાં રાજગૃહી ઉદ્યાન વીર જિર્ણદ સર્યા વાંદવા આવ્યા રાજન -૨ શ્રેણીક નામે ભૂપતિ બેઠા બેસણુ ઠાય પૂછે શ્રી જિન રાયને ઘો ઉપદેશ મહારાય -૩ ત્રિગડે બેઠા ત્રિભુવનયતિ દેશના દયે જીનરાય કમળ સુકોમળ પાંખડી ઈમ જિન હૃદય સહાય -૪ શશી પ્રગટે જેમ તે દીને ધન્ય તે દીન સુવિહાણ એક મને આરાધતાં પામે પદ નિવાણ –પ ઢાળ બીજી (રાગ – અષ્ટાપદ અરિહંતજી ) કલ્યાણક છનના કહું સુણ પ્રાણજીરે અભિનંદન અરિહંત એ ભગવંત ભવિ પ્રાણજીરે વાસુ પૂજય જિન બારમા સુણો એહીજ તિથિએ થયું નાણું સફળ વિહાણ ભવિ પ્રાણી – અષ્ટ કર્મ ચૂરણ કરી સુણે પ્રાણજીરે અવગાહન એકવાર મુકિત મેઝાર ભવિ પ્રાણીજીરે અરનાથ જિનજી નમું સુણે અષ્ટાદશમો અરિહંત એ ભગવંત ભવિ પ્રાણીજીરે – ઉજજવળ તિથિ ફાગણની ભલી સુણે વરિયા શિવ વધુ સારી સુંદર નાર ભવિ –૩ દશમા શીતળ છનેસરૂ સુણે પરમ પદની એ વેલ ગુણની ગેલ ભાવિ વૈશાખ વદી બીજને દીને સુણે મૂક્યો સરવે એ સાથ સુરનર નાથ ભવિ –૪ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy