________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ત્રીજે ભવે તપ ખેતી પદ ઉદયે સીઝે –ર
જિન નામ ધ નિકાચિત કીજે ધરી જિન આચારાંગ આઠે અંગ અગ્યાર વવાઈ આદે ઉપાંગ તે બાર દુશ પંયત્રા સાર
શુભ ગુરુ ગુણ પ્રભુ
છ છેદ સૂત્ર વિવિધ પ્રકાર, ઉપગારી મુલ સુત્ર ચાર નંદી અનુયાગ દ્વાર એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીએ તત્વ ઉદાર વસ્તુ સ્વભાવ વિચાર વિષય ભુજ ગિની વિષ અપહાર, એ સમે મંત્ર ના સસાર વીર શાસન જયકાર ૩ નકુલ બીજોરું દાય કર ઝાલી, માતગ સુર શામ ક્રાંતિ તેાલી વાહન ગજ સુઢાળી સિંહ ઉપર ખેડી રઢીયાણી સિદ્દાયિકા દેવી લટકાળી. હરિતા ચાર ભુજાળી. પુસ્તક અભયા મિણે ઝાલી માતુલિંગને વીણા રસાલી વામ ભૂજા નહિ ખાલી
ધ્યાન ધટાલી અનુભવ તેહસું દૈતી તાલી વીર વચન ટશાળી ૪
ખીજની ઢાળ પેલી
દહા
સરસ
વચનરસ વરસતિ, સરસ્વતી કળા ભંડાર ખોજ તા મહિમા કહુ. જેમ કહ્વો શાસ્ત્ર માઝાર -૧
For Private And Personal Use Only