________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
ત્રણ લેાક તરૂણી મન પ્રમાદી, તરૂણ વય જળ આવીયા; તવ માતમાતે પ્રસન્નચિત્તે, ભામિની પરાવિયા; કમઠ શ કૃત અગ્નિકુૐ નાગ બળતા ઉર્ધા નિત્ય, ૪
પાષ વદી એકાદશી દિને, પ્રવજયા જિન આદરે, સુર અસુર રાજાભકિત સાજા, સેવનાઝાઝી કરે; કાઉસ્સગ્ગ કરતાં દેખી કમઠે, કીધો પરીસહ આકરા નિત્ય પ તવ ધ્યાન ધારા રૂઢ જિન પતિ, મેધધારે નવિ ચત્યા; ચલિત આસન ધરણ આવ્યા, કમઠ પરિષદ્ધ અટકળ્યા દેવાધિ દેવની કરે સેવા, કમઠને કાઢી પા નિત્ય -૬
ક્રમે પામી કેવળજ્ઞાન કમલા, સઘ ચઽવિહ સ્થાપીને, પ્રભુ ગયા માક્ષે સમેત શિખરે, માસ અણુસણુ પાળીને; શિવરમણી રંગે રમે રસિયા ભવિક તસ સેવા કરે. નિત્ય --૭
ભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણુ જલાધર ભય ટળે; રાજા રાણી રમા પામે ભકિત ભાવે જો મળે; કલ્પતરૂથી અધિક્દાતા, જગત ત્રાતાજય કરો નિત્ય −૮ જરા જેંજરી ભૂતયાદવ, સૈન્યરોગ નિવારતા વીવાર દેશે નિત્ય ખીરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણા પદ્મપદ્મ સેવા, રૂપ હે પ્રભુતા વા નિત્ય --~
શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન :
મરૂભૂતિને
કમઠ વિપ્ર, પહેલે ભવ કહીએ; ખીજે ગજ કુકુટ અહી, ત્રીજે ભવ લહીએ. (૧) અષ્ટમ ૫ પંચમી નરક, કારણુ વેગ ખગ જાણું; મહેારગ સ ચેાથે ભવે, અચ્યુત સુરમન આણ્યું. -(૨)
For Private And Personal Use Only