________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७१
જિન રાજ સુખ ભગવાન દિલભર મૈલોકય દીપક શિવકરમ ! આનંદ પરમાનંદ પાવે, નમો વીર જિનેશ્વરમ છે પ
મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું ચિત્ય વંદન
સિદ્ધારથ સુત વધીએ, ત્રિશલા દેવી માય; ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાળ. (૧) ઉજજવળ છઠ અષાઢની ઉત્તરા ફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, ચવિયા શ્રી જિન ભાણ. (૨) લક્ષણ અડદિય સહસએ, કંચન વણું કાય; મૃગપતિ લંછન પાઉલે, વીર જિનેશ્વર રાય; (૩) ચૈત્ર શુદિ તેરસ દિને, જમ્યા શ્રી જિનરાય; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ (૪) માગશર વદિ દશમી દિને, લીએ પ્રભુ સંયમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર. (૫) સાડાબાર વરસ લગે, સહ્યા પરીસહ ઘેર; ધન ધાતી ચકર્મ જે, વજ કર્યા ચકચૂર .(૧) વૈશાખ શુદિ દશમી દિને, ધ્યાન શુકલ મન થાય શમીવૃક્ષ તળે પ્રભુ, પામ્યા, કેવળ નાણ. (૭) સંઘ ચતુવિધ સ્થાપવા, દેશના દીએ મહાવીર ગૌતમ આદિ ગણધર, કર્યા વજીર હજુર. (૮) કાતિક વદિ અમાવાસ દિને, શ્રી વિર લઘુ નિર્વાણ; પ્રભાતે ઈદ્રભૂતિને, આપ્યું કેવલ નાણ. (૯) જ્ઞાનગુણે દીવા કર્યા એ, કાર્તિક કમલા સાર, પુજે મુક્તિ વધુ વર્યા વરતી મંગળ માળ. (૧૦)
For Private And Personal Use Only