SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૯ નમેા ૧૨ ભવય ધારીણ, તેરમે ૧૩ ક્રિયા જાણુ; નમા ૧૪ તવસ ચૌદમે, ૧૫ ગાયમ નમે ૧૬ જિણાણુ’(૪) ૧૭ સયમ ૧૮ જ્ઞાન × ૧૯ સુઅસ્સને+એ નમાં ૨૦ તિથ્થરસમણી જિન ઉત્તમ પદ પદ્મને નમતાં હોય સુખખાણી. (૫) શ્રી દિવાળીનું ચૈત્ય વંદન મગધ દેશ પાવાપુરી, શ્રી વીર પ્રભુ પધાર્યા; સેાળ પહેાર દ દેશના, ભવિક જીવને તાર્યા. -૧ ભૂપ અઢાર ભાવે સુણે, અમૃત જેસી વાણી; દેશના દેતાં રાણીએ, પરણ્યા શીવ રાણી. –ર ઉડી રાય દીવા કરે, અજવાળા ને હેતે; અમાવાસ્યા તે દીન કહીં દીવાળી તે કી 3 મેરૂ થકી આવ્યા ઈંદ્ર, હાથે લેઈ દીવી; મેરમાં તે દીનહીં લે હે હે સવીજીવી. -૪ કલ્યાણક જાણી કરી, દીવા તે કીજે જાપ જપે। જિનરાજના; પાતિક સવી છીઅે. –૫ બીજે દિને ગાયમ સુણી, પામ્યાં કેવળજ્ઞાન; ખારસહસ ગુણુણું ગણાતાં, જેમ હાય કાડ કલ્યાણુ, -૬ સુર–નર કિંનર સહુ મળી, ગૌતમને આપી; ભટ્ટારક પદવી દૃષ્ટ, સ*ધની સાખે જુહાર ભટ્ટારક તે ટ્વીન થકી લેાક કરે જીહાર મ્હેન ભાઇ જમાડીયા, નંદીવર્ધન સાર. --~ ભાઇબીજ તિહાં થકી શ્રીવીર તણે અનુસાર; જય વિજયગુરુ સ‘પદ્મા ઘો મુજને મનેહાર -૯ થાપે. -૭ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy