SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૮ એક માટે અનેક રાજે, નેક માંહે એકતું, એકનેકકી નહી સંખ્યા, ને સિદ્ધ નિરંજન. -૧૧ અજર અમર અલખ અનંત, નિરાકાર નિરંજન બ્રહ્મજ્ઞાન અનત દશન, નમે સિદ્ધ નિરંજન. -૧૨ અચલ સુખકી લહેરમાં, પ્રભુ લીન રહે નિરંતર, ધર્મ ધ્યાન સિદ્ધ દર્શન, નમે સિદ્ધ નિરંજન. -૧૩ ધ્યાન ધૂપ મને પુષ્પ, પાંચ ઈદ્રિ હુતાશન, ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજે દેવ નિરંજન, નમે સિદ્ધ નિરંજને ૧૪ સિધ્ધચક્રનું ચૈત્ય વંદન - સુખદાયક શ્રી સિદ્ધચક્ર અહોનિશ આરાધ પ્રેમ ધરીને પ્રણમીએ ધરી અંગ ઉમાહે .... ૧ ત્રિકરણ શું જાવજીવ શકતે આરહીએ ઉત્તરોત્તર સુખ શાશ્વતા જેમ સહેજ વરીએ .... ૨ જીન શાસનમાં એહ છે છમ મહા મંત્ર નવકાર જ્ઞાન વિમળથી જાણે એને પરમ આધાર - ૩ વીશ સ્થાનકનું ચૈત્ય વંદન પહેલે પદ ૧ અરિહંત નમુ, બીજે સર્વ ૨ સિદ્ધ. ત્રીજે ૩ પ્રવચન મન ધરો, ૪ આચાર્ય સિદ્ધ. (૧) નમે ૫ થેરાણ પાંચમે, ૬ પાઠક પદ છે ન લોએ સવ્વ સાહૂણં ૭ સાહુણું, જે છે ગુણ ગરિક (૨) ને ૮ નાણસ્સ આઠમે, ૮ દર્શન મન ભાવે, વિનય ૧૦ કરો ગુણ વતન, ૧૧ ચારિત્ર પદ ધ્યા (૩) For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy