________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પદ છોડે "સ કયાણ
મા ભવપા શિવ સુખ
સમર્યા ગુણ અનેક છે ૧૩ છે ત્રણ પદે ત્રણ ચોવીશીયો, પદે પદે જેઠે જાણ છે ચોથા પદમાં ભાવના, આરાધે ગુણ ખાણ છે ૧૪ દેઢ કલ્યાણક તણ: ગુણો એ મને હાર છે ચિત્ત આણને આદર, જિમ પામે ભવપાર છે ૧૫ છે નિવર ગુણમાલા, પુન્યની એ પ્રનાલા છે જે શિવ સુખ રસાલા, પામીયે સુવિશાલા છે જિન ઉત્તમ ગુણજે, પાદ તેહના નમીજે છે જિનરૂપ સમરીજે, શિવ લક્ષ્મી વરીજે છે ૧૬ ! ઈહ દેઢ કલ્યાકનું ચૈત્ય વન સંપૂર્ણમ છે
શ્રી પર્યુષણ પર્વ ચિત્ય વંદન -
પર્વ પયુષણ ગુણ નીલે, નવ કપી વિહાર; ચાર સામાન્તર થીર રહે, એહીજ અથ ઉદાર. –૧ અષાઢ સુદ ચઉદસ થકી, સંવત્સરી પચાસ મુનિવર દિને સિતેરમે પડિકકમતાં ચોમાસ. – શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનાં બહુમાન; ક૯યસુત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. –૩ જિનવર ચૈત્ય જુહારીએ ગુરૂભક્તિ વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાળ. –૪ દર્પણથી નિજરૂપને, જુવે સુદષ્ટિ રૂપ, દર્પણ અનુભવ આપણે, જ્ઞાન રયણ મુનિ ભૂપ. --પ આત્મ સ્વરૂપ વિલોક્તાં એ પ્રગટો મિત્ર સ્વભાવ રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. ––૬ નવ વખાણ પૂજી સુણો, શુકલ ચતુથી સીમા પંચમો દિને વાચે સુણે, હેય વિરોધી નીયમા. --૭
For Private And Personal Use Only