________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરનારા થશે કન્યાવિક્રય કરીને આજીવિકા ચલાવશે વ્યાપારીઓ કુડકપટ કરનારા યતિઓનું અને ચૈત્યનું દ્રવ્ય ભક્ષણ કરનારા થશે શાસ્ત્રના રહસ્યથી અજાણ રહેશે એક કપ સૂત્ર સાંભળ્યું એટલે સર્વ સમજી ગયા એટલું જિન ધર્મનું રહસ્ય તેઓ જાણશે પક્ષાપક્ષી ઘણી વધશે શ્રાવકે પિતાની લીધેલ હઠ મૂકશે નહીં જૈન ધર્મનું તે તેમાં નામ માત્ર રહેશે દુષ્કાળ ઘણું પડશે રાજ્યના ઘણા ઝગડાઓ થશે ઘણા દેશો શૂન્ય થઈ જશે કે નિધન થશે નીચકુળના રાજાઓ જૈનધર્મ છેડીને બીજા ધર્મના માનનારા થશે અને મોટે ભાગે નરકમાં જનારા થશે આ રીતે પાંચમાં આરામાં લેકે ઘણું દુઃખી થશે વળી અગ્નિને ચેરના તથા લેણદારના ઘણા ઉપદ્રવ થશે નિર્મળ મંત્ર તંત્ર ઔષઘનો પ્રભાવ મંદ પડી જશે મેલી વિદ્યાનું જોર ઘણું વધશે દાન શીલ તપ અને ભાવરૂપ ધર્મને ક્ષય થશે સર્વ શિષ્ય અવનીત થશે પુત્ર પોતાના માતાપિતાની સેવા કરશે નહી ઘણું વેપારીઓ કુડાં તેલ માપ વિગેરે રાખશે ધર્મ ઠગાઈ ઘણુ થશે સત્યવાદીપણું ઘણું ઓછું રહેશે દશ પ્રકારને યતિધર્મ કઈ વિરલા જ પાળશે મંત્રીઓ લાંચરૂશ્વત લેનાર થશે સેવક સ્વામી દ્રોહી થશે પિતાના સ્વામીની જરા પણ ગણના રાખશે નહીં. કાળી રાત્રી સમાન નિયી સાસુ થશે અને સાપ જેવી ક્રોધી વિનય રહિત વહુએ થશે વળી કુલીન સ્ત્રીઓ પણ કટાક્ષ પ્રેક્ષણાદિથી વેશ્યાના આચરણ શીખશે સ્વેચ્છાએ ચાલશે પુત્ર પિતાની શીખ માનશે નહીં શિષ્ય પોતાના ગુરૂની શીખ માનશે નહીં અકાળે મેઘવૃષ્ટિ થશે અને ચોમાસામાં વરસાદ વરસશે નહીં દુર્જન ધૂત કે સુખી દેખાશે ચેરભય મરકીય હુમલાને ભય ઘણે રહેશે તીડ વિગેરે દુષ્ટ જીવડાંઓનો ઉપદ્રવ ઘણે થશે ઔષધી સાકર કુલ વિગેરેના રસ ગંધ ઓછાં થઈ જશે મનુષ્યના બળ બુદ્ધિ આયુષ્ય વિગેરે ખૂબ ઘટી જશે
એ લાંચ
રાખશે નહી" નો થશે પેતાન
For Private And Personal Use Only