________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૯ નિર્વાણથી ૧૨૭૦માં વર્ષે શ્રી બપ્પભટ્ટસૂરિ મહાવિદ્યા વિશારદ થશે તે આમ રાજાને બોધ આપીને ગ્વાલેરના પર્વતમાં વીર ભગવાનની ત્રણ કેટી સેનાની મૂતિઓ ભરાવશે. મારા નિર્વાણથી ૧૩૦૦ વર્ષ બાદ ઘણું ગચ્છ થશે. તે મારા મોગને છિન્ન ભિન્ન કરી નાખશે. સુધમ પરંપરા ઉથાપીને પોતાના ગચ્છ સ્થાપીને વાડ બાંધશે, સૈ પિતતાની જુદી જુદી સામાચારી કરશે, પ્રરુપણ જુદી કરશે, શ્રદ્ધા ભિન્ન કરશે, પિતાને ગ૭ મૃષાવાદનું સેવન કરશે. બહુ થેડા જીવને સિદ્ધાંત તરફ રુચિ રહેશે. તેઓ પણ ક્લિાશીથીલ થશે. લેકે કષાય પણ ઘણે પામશે. લેકે મર્યાદા રહિત થશે, ઘણું લેકે ધમભ્રષ્ટ થશે, મિથ્યાત્વીએ થશે, પરોપકાર રહીત અસત્યભાષી લેકે થશે. શિષ્ય પોતાના ગુરુને વિનય કર છોડી દેશે. ગામ સ્મશાન સરખા થશે, નગરે ગામડા જેવા થશે. ઉત્તમ પુરુષે ચાકરી કરશે, નીચ પુરુષો રાજા થશે. ઉતમ કોને આચાર નીચ કે પાળશે નીચ કેને આચાર ઉચ્ચ લેકે પાળશે. ઉત્તમ જાતિના નિર્ધન અને દુઃખી થશે તથા નીચલેકે ધનાઢય થશે રાજા દુષ્ટ થશે દેવતાઓ દેખાવ આપશે નહીં જાતિ સ્મરણ જ્ઞાન કોઈને થશે નહીં નીચ માં બળ ખૂબ વધશે કે કૃત-ઘી અને બીજાનું ભૂ૩ ઈચ્છનારા થશે મતલબીયા થશે પુણ્યકાર્યમાં પ્રમાદી બનશે પાપ કરવામાં ઉદ્યમી થશે તેમજ લોભી જૂઠા અભિમાની ઠગાઈ કરવામાં ચર ધૂર્તવિદ્યામાં કુશળ તથા પારાને દ્રોહ કરનારા એવા ઘણા લેકે થશે જે કઈ ધર્મ કરશે તે પણ અભિમાન સહિત કરશે ઘણું લેકે દરીદ્રીઓ થશે રાજાઓ પણ અનેક પ્રકારના નવા કરવેરાઓ નાખશે રાજાઓ અન્યાયી વિના કારણે દડ દેનાર દેરાસરાને તેડનાર વિદ્રવ્યનું ભક્ષણ કરનારા થશે શિખામણ આપનારની સાથે કદાગ્રહ કરનારા તેમજ આચાર ભ્રષ્ટ થશે માતપિતા પિતાની દીકરીઓ વેચીને પેટ
For Private And Personal Use Only