________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
છે અથ પાંચમે જેડ લિખ્યતે
| તિહાં પ્રથમ ચિત્યવંદન ! સકલ સુરાસુર ઈદ લૂંદા, ભાવે કરજેડી છે સેવે પદપંકજ સદા, જધન્ય થકી એક કેડી. ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે છે સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે,
૨. સર્વ સમિહિત પૂરવા એ, સુર તરૂ સમ સહાય ! તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચય શિવ સુખ થાય. ૩
છે અથ દ્વિતીય ચિત્યવંદન છે નમે નમો શ્રી નેમિજિનવરૂ, જગનાથ નગીન પદ યુગ મે જેહના, પૂજે પતિ શચિને. ૧. સિંહાસન આસન ફરી, જગ ભાસન જિનરાજ છે મધુર ધ્વનિ દીયે દેશના, ભવિ જનને હિત કાજ. ૨ ગુણ પાંત્રીસ અલંકરી એ, પ્રભુ મુખ પદ્મની વાણી છે તે નામિજિનની સાંભલી, શુદ્ધ રૂ૫ લહે પ્રાણી. ૩
છે અથ તૃતીય ચિત્યવંદન
સલ મંગલ કેલિ કમલા, મદિર ગુણ સુંદર છે વર કનક્વર્ણ સુપર્ણ પતિ જસ, ચરણ સેવે મનહર છે અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્ય ભાર ધુરાધરે છે પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખક. ૧ ગજવા જ
ચંદન દેશપુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણી છે ત્રણ અઠવાશી કડિ ઉપર, દીએ લખ એંશી ગણે છે દીનાર જનની જનક નામાંકિત, દીયે ઈક્તિ જિનવર છે પ્રણ ૨ સહસ્ત્રાબ્ર વનમાં સહસ નર યુત, સમ્યભાવ સમાચરે છે નર ક્ષેત્ર સંગી
For Private And Personal Use Only