________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫
છે અથ થેયે જડા બે લિખ્યતે |
નમે મલ્લિ જિણદા, જાસ નમે દેવવૃંદા એ તિમ ચેસઠ ઈંદા, સેવે પાદારર્વિદા દુરગતિ દુઃખ દૂદા, નામથી સુખ કદા a પ્રભુ સુજસ સુરિંદા, ગાય ભકતે નરિદ છે ૧ | નવતિ જિનરાયા, શુક્લ ધ્યાને હાયા છે સોહં પદ પાયા, ત્યક્ત મદ મોહ માયા છે સુર નર ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા છે તે સવિ જિન રાય, આપજે મેક્ષ માયા છે ર છે દેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે છે બાર પરષાદ ઠાણે, ધમ જિનજિ વખાણે છે ગણધર તિણે ઠાણે. ત્રિપદીએ અર્થ માણે છે જે રહે સુહાણે તે રમે આત્મ નાણે ય ૩ વૈરૂટયા દેવી, ભક્તિ હિય ધરેવી છે જિન સેવા કરવી, વિદનનાં વૃદ દેવી ! સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી રૂપ વિજય કહેવી, આપજે મૌજ દેવી. ઈતિ છે ૪ ૫
જ અથ દ્રિતિય સ્તુતિ.
મલ્લિજિનરાજા, સેવીયે પુણ્ય ભાજા ચઢતા દિવાન, પામિય સુખ તાજા કોઈ લેપે ન માજા, નિત્ય નવા સુખ સાજા કોઈ ન કરે જ જા, પુણ્યની એહ માજ છે ૧ મે મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે છે દશ બેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે છે ત્રય કાલ નિમામે, ઘાંતિયાં કમ વામે છે તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. એર જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણું . નવ તત્વ વખાણી, દ્રવ્ય ષટમાં પ્રમાણ ગણધરે ગુથણી, સાંભલે જેહ પ્રાણી છે કરી કર્મની હાણ,
For Private And Personal Use Only