SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ છે અથ ચેથા જોડે પ્રારંભ. (ત્યાં પ્રથમ ત્રણ ચૈત્યવંદન કહે છે ) વૈદશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણ પુષ્યવલ્લી મલ્લી નમે, ભવિવણ સુહઝાણ છે ૧ મે પણવિશ ધનુષની દેહડી, નીલવરણ મહાર કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર છે ૨ મૃગશિર શુદિ એકાદશી એ, પામ્યા પંચમ નાણ ત પદ પવા વદન કરી, પામે શાશ્વત ઠાણ છે ૩ છે ઈતિ પ્રથમ ચૈત્યવદન છે છે અથ દ્વિતીય સત્યવંદન છે પહેલું ચેલું પાંચમું, ચારિત્ર ચિત્ત લાવે છે ક્ષપક શ્રેણી જિન ચઢી, ઘાતિકર્મ ખપાવે છે ૧ ! દીક્ષા દિન શુભ ભાવથી, ઉપવું કેવલ નાણ સમવસરણ સુર વર રચે, ચઉવિહ સંઘ મંડાણ છે ર છે વરસ પંચાવન સહસતુ એ જિનવર ઉત્તમ આય છે તસપદ પદ્ધ નયા થકી, ચિપે ચિત્ત ઠાય છે ૩ ઈતિ દ્વિતીય સૈત્યવંદન છે અથ વતીય ચૈિત્યવંદન જ્ય નિર્જિત મદમલ્લ, શલ્યત્રય વજિત સ્વામી છે. જય નિજિત કદી દપ, નિજ આતમરામી છે ૧ દુર્જય ઘાતિકર્મ મર્મ, ભંજન વડવીર છે નિમલ ગુણ સંભાર સાર, સાગર વર ગંભીર / ૨ અનંત જ્ઞાન દર્શન ધરૂ એ, મલ્લિ જિદ મુહિંદ છે વદન પદ્મ તસ દેખતાં, લહે ચિપ અમદ ૩ ! ઈતિ તૃતીય ચૈત્યવંદન છે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy