________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
! અથ તૃતીય જોડા પ્રારભ્યતે 1 ॥ અથ પ્રથમ ચૈત્યવંદન
અદ્ભૂત રૂપ સુગધિ શ્વાસ, નહી રાગ વિકાર ! મેલ નહી જસ દેહ રેહ, પર્વેદ લગાર ! ૧ !! સાગર વર ગંભીર ધીર, સુરગિર સમ જેહ ! ઔષધિપતિ સમ સામ્ય કાંતિ, વર ગુણુ ગણુ ગે !! ૨ ! સહસ અષ્ઠાતર લક્ષણે એ. લક્ષિત જિનવર દેહ !! તમ પદ પદ્મ નમ્યા થકી, રહે પાપની રેવ !! ૩ || ઈતિ પ્રથમ ચૈત્યવદના
॥ અથ દ્વિતીય વંદન ॥
મલ્લિનાથ શિવ સાથ, આઠ વર અક્ષયદાયી ! છા? ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની ઠકુરાઈ ॥ ૧ ॥ અનુત્તર સુરથી અનંત ગુણુ, તનુ શાભા છાજે !! આહાર નિહાર અદ્રિશ જાસ, વર અતિશય રાજે॥ ૨ ॥ મૃગશિર શુદ્ધિ એકાદશી એ, લીયે દીક્ષા જિનરાજ ! તસ પદ પદ્મ નમ્યા થકી, સીઝે સલાં કાજ ૫ ૩ ૫ ઈતિ.
॥ અથ તૃતીય ચૈત્યવંદન ॥
જય જય મલ્લિ જિષ્ણુદ દેવ, સેવા સુરપતિ સારે ॥ મૃગશીર શુદિ એકાદશી, સંયમ અવધારે ॥ ૧ ॥ અભ્યતર પરિવારમે, સતિ ત્રણશે જાસ ! ત્રણશે ષટ નર સયમે, સાથે વ્રત લીએ ખાસ ॥ ૨ ॥ દેવદુષ્ય ખધે ધરી એ, વિચરે જિનવર દેવા તસ પદ પાની સેવના, રૂપ કહે નિત્ય મેવ ૫ ૩ ૫ ઈતિ !!
For Private And Personal Use Only