________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
સવિ જિન સુખકારી, મેહ નિદ્રા નિવારી છે ભવિજન નિતારી, વાણી સ્યાદાદ ધારી છે. નિર્મલ ગુણ ધારી, ઘત મિથ્યાત ગારી નમિએ નરનારી, પાપ સંતાપ છારી. ર મુગસિર અજુઆલી, સર્વ તિથિમાં રસાલી છે એકાદશી પાલી, પાપની શ્રેણી ગાલી છે આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી છે શિવવધુ લટકાલી, પરણશે દેઈ તાલી. ૩ વરસ્યા દેવી, ભકિત હિયડે ધરેવી છે જિન ભક્તિ કરવી, તેહના દુઃખ હરેવી છે મમ મહિર કરવી, લચ્છી લીલા વરવી છે કવિ રૂપ કહેવી, દેજે સુખ નિત્ય મેવા. ૪ ઈતિ
છે અથ થેયને બીજે છેડે ! મિથિલાપુરી જાણી, સ્વર્ગ નગરી સમાણુ છે કુંભ નૃપ ગુણખાણ, તેજથી વજપા પ્રભાવતી રાણ, દેવનારી સમાણી છેતસ કુખ વખાણું, જમ્યા જિહાં મલ્લિ નાણું. ૧ દિશિકમરી આવે, જન્મ કરણી ઠરાવે છે જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે છે જન્મોત્સવ દાવે, ઈદ્ર સુર શલ ઠાવે છે હરિ જિન ગૃહ આવે, લેઈ મેરૂ જાવે. ૨છે અમ્યુત સુર રાજા, સ્નાત્ર કરે ભકિત ભાજા છે નિજ નિજ સ્થિતિ ભાજ, પૂજે જિન ભક્તિ તાજા છે નિજ ચઢત દિવાજા, સત્ર મર્યાદા ભાજપા છે સમકિત કરી સાજા, ભોગવે સુખ માજા. ૩ સુરવધુ મલી ગે, ગાય ગુણ બહુ ઉમરે છે જિન લઈ ઉચ્છરંગે, ગોદે થાપે ઉમrગે જિન પતિને સગે, ભક્તિ રંગ પ્રસગે છે સંધ ભક્તિ ત, પામે લચ્છી અભાગે. ૪ઈતિ સ્તુતિ એ થના બે જોડી કહ્યા છે.'
For Private And Personal Use Only