SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ દેવ વાજિંત્ર સેાહામણાં ના સુરપતિ દેવદુષ્ય વે ખંધ, પુષ્પ વૃષ્ટિ કરે સુર ઘણા. ॥ ૭ ! જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર બૅચરા !! ગપતિ જેણે ક્લ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. ૫ ૮ ॥ જગપતિ પ્રભુપદ પદ્મની સેવ, ત્રિકરણ શુધ્ધ જે કરે ! જગતિ કરીય કમના અત, શુદ્ધરૂપ નિજતે વરે, ડાટા વિધિ ઈતિ શ્રી અરજિત સ્તવનમ્ । પછી જયવીયરાય અદ કહીને ચૈત્યવદન કહેવું તે લખીયે છીયે, ॥ અથ ચૈત્યવંદન ॥ અધિનાને આભાગિને, નિજ દીક્ષા કાલ !! દાન સવસ્તરી જિન દીચે, મનવાંછિત તત્કાલ ॥ ૧ ॥ ધન કહ્યું ક‘ચન કામિની, રાજ હિં ભડાર ! છંડી સયમ આદર, સહસ પુરૂષ પિરવાર. ।। ૨ । ભૃગશિર શુદ એકાદશીએ, સયમ લીયે મહારાજ ! તસ પદ પદ્મ સેવન થકી, સીઝે સલાં કાજ, l! ૩ વિધિ ઈતિ ચૈત્યવંદનમ્। પછી નમ્રુત્યુણું કહીને, જયવીયરાય કહેવા ઈતિ પ્રથમ દેવવદન જોડે ક્યો. ॥ ૧॥ એ જ રીતે બીજા ચાર જોડાના વિધિ જાણવા !! હવે બીજો જો કહેવા; ત્યાં પ્રથમ ત્રણ જૈવાન કહે છે. ૫ અથ પ્રથમ ચૈત્યવંદન લિખ્યતે॥ જય જય મલ્લિન્ગુિંદ ચંદ, ગુણુ કદ અમદ ા નમે સુરાસુર ચંદ, તિંમ ભૂપતિ વૃંદ. ॥ ૧ ॥ કુસુમગેહ શય્યા કુસુમ, કુસુમાભરણુ સાહાય ! જનની કુખે જખ જિન હુઆ, મલ્લિ નામ તિણે ઠાય. ૫ ૨ ડાકુ ભનરેશ્વર કુલતિલે એ, મહ્નિનાથ જનરાજ ! તસ પદ્મ પદ્મ નમ્યા થકી, સીઝે સલાં કાજ. ! ૩ !! પ્રથમ ચૈત્યવદનમ્।। For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy