________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
છે નારી, તેહની, જઈ વી . જે
સવિ જિન સુખકારી, ક્ષય કરી મેહ ભારી | કેવલ શુચિ ધારી, માન માયા નિવારી છે થયો જગ ઉપગારી, કીધ દ્ધા પહારી છે શુચિ ગુણ ગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. ૨ નવતત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણ છે સગ નય મિલાણી, ચાર અનુયોગ ખાણ છે જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી છે તિર્ણ કરી અધહાણ, જઈ વરે સિદ્ધિ રાણું. છે ૩ સમકિતિ નર નારી, તેમની ભક્તિ કરી છે ધારણી સુરિ સારી, વિઘના કિ હારી છે. પ્રભુ આણા કારી, લ૭િ લીલા વિહારી સંઘ દુરિત નિવારી, હે આણંદ કારી. ૪
વિધિ ઇતિ સ્તુતિ પછી નમુત્થણું કહી, જાવતિ ચેઈઆઈ કહી ખમાસમણ જાવંત કવિસાદૂ કહી પછી સ્તવન કહેવું તે લખીએ છીએ.
| અથ સ્તવન લિખ્યતે |
(ફતેમના ગીતની – એ દેશી.) જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાપુર રાજી છે જગપતિરાય સુદર્શન નંદ, મહિમા મહિમાંહે ગાજી. છે ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ છે ગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલ કરૂ. ૨૫ જગપતિ પટખંડ ભરત અખંડ, ચક્રવતિની સંપદા છે જગપતિ સહસબત્રીશ ભૂપાલ, સેવિત ચરણ કમલ સદા, એ ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેઉરી છે ગપતિ ભોગવી ભોગ રસાલ, જોગ દશા ચિત્તમાં ધરી. ૪ જગપતી સહસપુરશસઘાત મૃગશીર સુદી એકાદશી ગપતિ સંયમ લાયે પ્રભુ ધીર, ત્રિકરણ યોગે ઉઘસી. ૫ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહ ગહી છે જગપતિ ના સુર વધુ કેડિ, અંગ મેડી આગલ રહી. ૬. જગપતિ વાજે નવ નવ છંદ,
For Private And Personal Use Only