________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજ્યલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહદય ગેહ રે. ભવિયાગ ૬
પછી જયવીયશય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વદણવ, અન્નશ્ચય કહી એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નcહત કહી નીચેની ાિય કહેવી.
થાય. (પ્રહ ઊડી વદુ – એ દેશી.)
છત્રત્રય ચામર, તરુ અશક સુખકાર, દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર; વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર,
વંદે લક્ષ્મી સૂરિ, કેવલજ્ઞાન ઉદાર. પછી ખમાસમણ દઈ, ઊભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવવા દુહા કહેવા તે આ પ્રમાણે
બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ; અનુભવે જે પરમાતમાં, ભેદ એક જ ચિપ. ૧ પુરુષેત્તમ પરમેશ્વર, પરમાનદ ઉપાગ; જાણે બે સર્વને, સ્વરૂપ મણ સુખભોગ. ૨ ગુણ પર્યાય અનતતા, જાણે સઘળા દ્રવ્ય કાલય દિ જિર્ણોદ, ભાષિત ભ વ્યા ભ વ્ય. ૩
For Private And Personal Use Only