________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५५
મૂપિયડીમાં એક બંધ, સત્તા ઉદયે ચાર, ઉત્તર પયડીને એક બંધ, ઉદય રહે બાયાલ; સત્તા પંચાશી તણી, કમ જેહવા રજુ છાર, મન વચ કાયા ગ જાસ, અવિચલ અવિકાર; સગી કેવલી તણું એ, પામી દશાએ વિચરે, અક્ષય કેવલજ્ઞાનના, વિજ્યલમી ગુણ ઉચરે. ૩
પછી નમુથુનું, જાતિ, ખમાસમણ જાત નડત કહી નીચેનું સ્તવન કહેવું.
સ્તવન. (કપુર હૈયે અતિ ઊજલે રે – એ દેશી.)
શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દેષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે.
ભવિયા ! વદે કેવલજ્ઞાન, પચમ દિન ગુણખાણ રે, ભવિયા વદે. એ આંકણી ૧ અનામીના નામને રે, કિસ્યો વિશેષ કહેવાય? એ તે મધ્યમાં વૈખરી રે, વચન ઉલ્લેખ કરાય રે. ભવિયા૨ ધ્યાન ટાણે પ્રભુ તું હેયરે, અલખ અગોચર રૂપ પરા પસ્થતી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપ રે. ભવિયા ૩ છતી પર્યાય જે જ્ઞાનના રેતે તે નવિ બદલાયક 3યની નવનવી વતના રે, સમયમાં સવ જણાય છે. ભવિયા ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય, રવિપ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગણ સમુદાય રે. ભવિયા. ૫
For Private And Personal Use Only