________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી પેલી આવૃત્તિ મુકિત કમળ ચરિત્રમાળા સં ૨૦૧૮ તાં મેં ભાવનગર વડવામાંથી બહાર પાડેલ હતી એ પુસ્તક એડન આદિકા મુંબઈ અમદાવાદ વિગેરે ગામોમાં પુસ્તક પહેપ્યું અને વાંચક જનોને ઉપયોગી થવાથી તેની માંગણી વધારે આવતી રહી હોવાથી હજાર નકલ કઢાવેલ છતાં પુરી ન પડી અને માંગણી ચાલું રહી તેથી બીજી આવૃત્તિ કઢાવાની કંઈક ભાવના થઈ તેમાં તે દરમિયાન અમારૂં ચાર્તુમાસ સંવત ૨૦૨૪થી સાલમાં વેરાવળ બંદરે ચાતુમાસ હતું ત્યાં આગળથી ચોમાસું ઉતરતા વેરાવળમાં પુસ્તક છપાવા માટેની વાત કરતા ત્યાંના સંઘને સાથ મળવાથી અમારો ફાળો શરૂ કર્યો ત્યાંથી રિબંદર માંગરોળ બેરેજા જામનગર હાલાર રાજકેટ વિગેરે તિર્થની યાત્રા કરતાં જામક ડેરણું સંઘની તથા અમારા સંસારી માસા તથા અમારા સંસારી માસા મેતા ત્રિભવન દાસ ભગવાનજીની ઘણા સમયથી તેમની અમોને ચોમાસુ કરાવાની ભાવના હતી એટલે તેમની વિનંતિને માન આપી ૨૦૨૫ માં જામકંડોરણામાં અમારે ચોમાસું થયું ત્યાં આગળ પણ ત્યાંના સંધ તરફ થી પણ આ પુસ્તકમાં ફાળો મળેલ છે તેમ આજુ બાજુના ગામને ઘણું ફાળે મળેલ ત્યાંથી જુનાગઢ વિગેરેની જાત્રા કરી પુજ્ય ગુરૂ મરાજ સાહેબજી વિમળત્રીજી મારાજ સાહેબજી રંજનશ્રીજી મારાજ સાહેબજીની નિશ્રામાં સંવત ૨૦૨૬ સં ૨૦૭ના બે ચાર્તુમાસમાં ભાવનગર વડવામાં પણ ફાળો ચાલુજ રાખેલ અને તેમાં પણ ભાવનગરમાંથી પણ સારી રીતે ફાળે મળવાથી આ પુસ્તક બહાર પાડવાની અને હિંમત આવી જેથી અમે સાધવી મધુકન્તાશ્રીજીના સંસારી બનેવી ભાવસાર નરોતમદાસ પાનાચંદ ભાઈને વાત કરી તેણે પણ પુસ્તક છપાવાનું કામ ઘણુંજ
For Private And Personal Use Only