________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિકાળદશી શ્રી નરચંદ્ર મહારાજ તથા શ્રી હીરવિજયભાજ
પ્રણીત નરચંદ્ર જૈન જ્યોતિષ
અને
જ્યોતિષ હોર કિમત રૂ. ૩-૦-૦ (પિસ્ટેજ વી. પી. ખર્ચ જુદું.)
તમારે કઈ જોષીના એશીયાળા રહેવાની હવે જરૂર નથી, કારણ કે આ ગ્રંથમાં તિષ સંબંધી બે સમર્થ આચાર્યોએ અગણિત વિષયે ઉપર ભરચક વિવેચને કહ્યું છે. સિાથી મેટી ખુબી તે આ ગ્રંથમાં એજ છે કે ઘણું તિષીએ આંખે પાટા બંધાવી ઉંડા કુવામાં ઉતારે છે, તેમ આમાં ઠગાવાની કે છેતરાવાની બિલકુલ ભીતિ રહેતી નથી. કારણ કે જેનઆચાર્યોની નિસ્પૃહતા, નિર્ભયતા અને નિરાડંબરથી કોણ અજાયું છે? તેમને એવું તે શું સ્વાર્થ હોય કે લેકેને છેતરવાનું પાપ હારે ? ખરેખર નરચંદ્ર મહારાજે અને હીરવિજયસૂરિ મહારાજે કેવળ સંસારીઓના હિતાર્થે જ આ ગ્રંથ રચ્યું છે.
મનુષ્ય ઉપર એક પછી એક નવગ્રહ હંમેશાં સારાંમાઠાં આવ્યે જાય છે. માઠા ગ્રહમાં માણસ આકુળ વ્યાકુળ બની જાય છે, આમ તેમ દેખાદેડકરે છે, પણ તેમ ન કરતાં જે જાપ કરવાથી ગ્રહશાંત થાય તે જાપ કરવાની રીત આ ગ્રંથમાં ખાસ આપેલ છે. ઉપરાંત આ ગ્રંથમાં વર્ષને ચાર સ્તંભને યંત્ર આપે છે, તે પરથી ચાલુ વર્ષ અથવા ગમે તે વર્ષ વુિં નીવડશે તેની પણ સહેજે કલ્પના થઈ શકશે.
For Private And Personal Use Only