________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાચમે.
૪૯
ગયે. એક દિવસ સૂરિ પાસે ગુણસંબંધી ચર્ચા ચાલતાં કુમાર- પાળે પ્રશ્ન કર્યો કે, “આ દુનિયામાં પુરૂષોના સર્વ ગુણેમાં કર્યો ગુણ શ્રેષ્ઠતમ છે ?”
સૂરિએ કહ્યું કે, “હું 'પરદાસહદર્ય-યુક્ત એકલા સત્વ ગુણને જ સર્વ ગુણમાં મુખ્ય માનું છું. કારણ સત્વ એ સર્વ ગુણગણમાં મસ્તકમણિ જ્યશ્રીને આપનાર અને સર્વ પદાર્થની સિદ્ધિ કરવામાં કેત્તર કામધેનુ સમાન છે. બત્રીસ લક્ષણેથી અધિક સલ્લક્ષણ તરીકે સત્વ પ્રસિદ્ધ છે. સત્યવાન પુરૂષોમાં સર્વ પુરૂ પાથોની સ્થિતિ પ્રતિષ્ઠા પામી રહેલી છે. કહ્યું છે કે, प्रयातु लक्ष्मीश्चपलस्भावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु ॥ प्राणाश्च गच्छन्तु कृतप्रायाणा मा यातु सत्वन्तु नृणां कदाचित् ॥१॥
ચપળ સ્વભાવવાળી લમી જાઓ, વિવેકપ્રમુખ ગુણજાઓ અથવા પ્રયાણ કરેલા પ્રાણ જાઓ; પરંતુ પુરૂષોનું સત્વ કદાપિ ન જાઓ.” સકળ કાર્ય કરવામાં સમર્થ એવો એકજ પુત્ર થાઓ. વધારે સંતિતનું શું પ્રયોજન ? એકલે ચંદ્રજ દિગ્વધૂના મુખમંડળને પ્રકાશિત કરે છે. બાકીને તારાગણ તે ઉગ્યા છતાં પણ તેમ કરવાને સમર્થ થતું નથી. સાત્વિક શરીર આપણા હાથમાં છે અને રિદ્ધિ દૈવને આધીન છે, માટે સત્વ ન છેડવું. કહેવત છે કે,
જયાં સાહસ ત્યાં સિદ્ધિ.” જુઓ ! લંકા જીતવાની હતી, સમુદ્ર પગે ઉતરવાને હતા, રાવણ પ્રતિપક્ષી હતો અને વાનરે સહાય કરનારા હતા તેવી સ્થિતિમાં પણ રામચંદ્ર એક સત્વથી રણભૂમિપર રાક્ષસસૈન્યનું દળન કરી નાખ્યું. સૂર્યપણ એક ચક્રને રથ, ભુજંગ પીડિત સાત અશ્વ, નિરાલંબ માર્ગ અને અરૂણ(પગલગરને) સારથિ એવા અનુષંગિકેથી પ્રતિદિન અપાર આકાશના અંતસુધી જાય છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, મહાપુરૂષોની '૧ પરસ્ત્રી બેન સમાન ગણવાનું વ્રત ૨ દિશા રૂપી ઢી. ૩ આધાર વિનાને.
For Private and Personal Use Only