________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ૪. નિયમરૂપે છાપવામાં આવતાં કેટલાંક પુસ્તકો જુદાં જૂદાં ખાતાં માટે કરવામાં આવ્યાં છે, તથાપિ તેને પણ મુખ્ય ઉદેશ એ છે કે તેથી કરીને લોકોને પદ્ધતિસર કામ કરવાની ટેવ પાડવી. આ પ્રકારે પદ્ધતિસર કામ કરવાની ટેવની આપણામાં કેટલી ખામી છે, તે કહેવાની જરૂર નથી. સરકારવાડા સંબંધો થયેલાં પુસ્તકને પણ ઉદેશ એ છે.
૫. સેક્રેટરીની મારફત જે પુરત આશ્રય માટે આવે છે, તેમાંથી કેટલાંકને ખાનગી ખાતામાંથી સવડ પ્રમાણે આશ્રય આ૫વામાં આવે છે.
૬. આ પ્રમાણે જુદાં જુદાં ખાતાંના નિયમ અન્વયે તૈયાર થતાં પુસ્તકે ઉપરાંત શ્રીમંત મહારાજા સાહેબ વખતોવખત વિશેષ હુકમ આપી, તથા નવીન સૂચના કરી પિતાની દેખરેખ નીચે પિતાની હજારમાં રહેનાર માણસે પાસે પુસ્તકે લખાવી છપાવે છે. આ રીતે હાલમાં ભાષા વિષય, પાકશાસ્ત્ર, ગૃહશાસ્ત્ર, કાયદા, ક્રિીડાશાસ્ત્ર, અકળા વગેરે વિષ ઉપર પુસ્તક પ્રસિદ્ધ કરવાને ક્રમ ચાલે છે. સામાન્ય વિષપર જરૂરની માહિતીવાળા ગ્રંથ મહારાષ્ટ્ર ગ્રંથમાલા નામની માલામાં પ્રસિદ્ધ થાય છે, અને તે ઉપરાંત રાષ્ટ્રકથામ લા નામની બીજી એક ઐતિહાષ્કિ ગ્રંથેની માલા પ્રસિદ્ધ થાય છે. ઈન્ટર્નશનલ સાયન્ટિફિક સીરીઝ નામની માલામાંના અંગ્રેજી ગ્રંથોના નમુના પ્રમાણે જુદાં જુદાં શાસ્ત્રીય વિષયો ઉપર સલાં સહેલાં પુરતો તે તે વિષયે માં પ્રવીણ ગૃહસ્થો ૫ સે લખાવવાનું કામ કલાભવન નામની શિપશ ળ ના મુખ્ય ગુરૂને સોંપેલું છે. આ કામને માટે એક મોટી રકમ ખર્ચ કરવાનું સરકારે ઠરાવેલું છે; તેજ પ્રમાણે પાકશાસ્ત્ર ઉપર પણ દેશી ભાષામાં ગ્રંથે લખવાનું કામ ચાલે છે. આ વિષયની ગ્રંથમાલામાં મરાઠી, હિંદુસ્તાન, ફાસ', મદ્રાસી અને અંગ્રેજી વિગેરે પાકક્રિયાના ગ્રંથને સમાવેશ કરેલ છે. આપણી વિદેશી રમતને પ્રચાર બંધ ન પડે તેટલા માટે તેને સંગ્રહ તૈયાર થયે છે, અને જરૂરના અંગ્રેજી ખેલેના સંગ્રહ છપાયા છે. ઉર્દૂ ભાષામાં
For Private and Personal Use Only