________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫ અભિગમન- શ્રાવકને દેરામાં ૫ અભિગમન સાંચવવાં પડે છે. સચિત્ત ફળાદિને ત્યાગ કરે, અચિત્ત વસ્ત્રાદિને ધારણ કરવાં, એકાગ્ર ચિત્ત કરવું, અખંડ એસાહિ ઉત્તરાસન કરવું અને પ્રતિમા દેખી બે હાથ જોડી માથે લગાડવા.
૨૨ અભક્ષ્ય-ઉંબરાનાં ફળ, કચુંબરાનાટા,પીપળના ટેટા, પીપળાના ટેટા, વડના ટેટા, માંસ, દારૂ, માખણ, મધ, ઝેરી વસ્તુ, હીમ, બરફના કરા, કાચી માટી, બળનું અથાણું, રાત્રિ ભેજન, કંદમૂળ, બહુબીજ, દિલ (કાચા દુધ દહીં અથવા છાશના ભેગું કઠોળ), રીંગણ, અજાણ્યું ફળ. તુચ્છ પળ અને ચલિત રસ (જે વસ્તુને સ્વાભાવિક સ્વાદ બદલાયે હોય તે).
૩૨ અનંતકાય–નવા પાળની કંપળ, લુણાની છાલ, થુવર, ગળે, કુંવાર, વરીઆળીની જડ, સતાવરી, પીલૂડી, લીલી મેથે, લીલી હળદર, અમૃતવેલ, લોઢલુણ, બિલાડીના ટોપ, કચુરો, કઠોળના ઉંગતા અંકૂરા, પલંગની ભાજી, વાથલે, વંશ કારેલાં, સૂરણ, વજકંદ, બટાટા, મૂળા, ગાજર, શકરી, ડુંગળી, લસણ, રતાળું, પીંડાળું, ભેય કેળું, આદ, પંચવ સેવાળ અને (જે છેલ્લાં થકાં ઉગે છે, જેની નસે ગુપ્ત હોય છે અને જે ભાગ્યાથી સમ ભાગ થાય તે ) ગળી પીલુડી વિગેરે.
૧૫ કમાદાન–કમાદાનના ધંધા પંદર છે. અંગારકર્મ, વનકર્મ, શકટકમ, ભાટકકર્મ, ફેટકકર્મ, દાંત, લાખ, રસ, કેશ, વિષ, યંત્રપલણ, નિર્લછન કર્મ, દવદાનકર્મ, સદ્વિતતડાગશોષણ કર્મ અને અસતીષણ કર્મ. એ બધા ધંધા કર્મનું વિશેષ ગ્રહણ કરાવનાર છે માટે કર્માદાન કહેવાય છે.
અંગાર કર્મ – ચુનારા અને લુહારાદિનાં કામ જે અગ્નિ વિના થતાં નથી. વનકર્મ–ખેડુત ભાળી વિગેરેનું કામ. શકટક–ગાડીવાન અને વહાણવટી વિગેરેનું કામ.
દાંત,લાખ, રસ, કેશ, વિષ–એ સમજાય તેવા પદાર્થ છે તેનો વ્યાપાર કમાદાનમાં ગણાય છે.
યંત્રપલણ–ઘાણી ફેરવવી વિગેરે. નિલંછન કર્મ-કાન નાક વિધવાનું અને ખસી કરવાનું વિગેરે કામ. દવદાન કર્મ-વગડામાં દવ લગાડવો વિગેરે.
સદુહાડાગશેષણ ક–સરેવર, ઝરા તળાવ વિગેરેને કોઈપણ કારણસર સૂકવવાનું કામ.
અસતી પિષણ કમિ-દાસી, નપુસક, પશુ અને પક્ષી વિગેરેને પોષવા તે.
For Private and Personal Use Only