________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલે.
પેાતાના આત્માને ઉદ્દારે છે. પેાતાના આત્માને ઉડ્ડારે છે એટલુ જ નહીં, પણ પેાતાના કુળને અને જિનભુવન જોઇ અનુમાદન કરનાર બીજા અશક્ત ભન્ય જીવાને પણ ઉદ્ધાર છે. જેએ સુવર્ણ, માણેક, અને રત્નાદિનાં જિનપ્રાસાદે કરાવે છે તે પુણ્યમૂત્તિઓનાં ઉત્તમ ફળ તા કાણુ જાણે ! પરંતુ જિનચૈત્યમાં વાપરેલા કાષ્ટાદિના જેટલાં પરમાણુ' હાય તેટલાં લાખ વર્ષે તે ચૈત્ય બધાવનાર સ્વર્ગસુખ ભાગવે એ વાતતા પ્રસિદ્ધ છે. વળી નવીન જિનમંદિર કરાવવાથી જેટલું ફળ થાય છે તેનાથી આઠ ગણું ફળ જીર્ણ મંદિરના ઉદ્ધાર કરાવવાથી થાય છે. આગમમાં જિનકલ્પી મુનિઓને પણ રાજા, મત્રી,અમાત્ય, શેઠિયા અને જમીારાને ઉપદેશ કરી જિનમૂર્ખ અને જિનાયતનના ઉદ્ધાર કરાવવાનું કહેલું છે. '
પછી સજ્જને પોતાના ગુરૂ શ્રીભદ્રેશ્વરસૂરિ અને સધને સાથે લેઇ કર્ણદેવની પાછળ જઇ જીર્ણોદ્વારસારૂ યાચના કરી; ત્યારે તે ઉદાર નરપતિએ સૈારાષ્ટ્રની ઉપજ છોંદ્દાર ખાતે ખર્ચ કરવાની પરવાનગી આપી અને પછી તે પાટણતરફ પાછે વળ્યા. હવે ઉદાર બુદ્ધિના સ્વામી ભદ્રેશ્વરસૂરિએ સજ્જનસાથે અષ્ટમ તપ કરી અંબિકા દેવીનું સ્મરણ કર્યું. તેથી દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે, “ તમે શામાટે મારૂં' સ્મરણ કરે છે? ” સૂરિ બેલ્યા “ આ સજ્જન શ્રીનેમીશ્વર ભગવાનના ચૈત્યના ઉદ્ઘાર કરવાના છે. માટે તેને તમારા આદેશ આપી પાષાણની ખાણ બતાવે.” દેવીએ કહ્યુ, “ ઠીક, પણ સજ્જનનેા આવરદા ટુંકા છે. '’
tr
''
૧૩
તે સાંભળી સજ્જન બેક્લ્યા, “ ત્યારે તા મારે અવશ્ય તીથૅ - દ્વાર કરવા જોઇએ. કારણ, પરલોકમાં ગમન કરનારાઓનું ધર્મ એજ પાથેય છે. કહ્યું છે કે, જેમ દીવા ઝાંખો બળે તેા તેલ પૂરવુ, ઝાડ સૂકાય તા પાણી રેડવું, ટહાડ પડે તે ડગલો પહેરવેશ, ઉનાળાના તાપ લાગે તે જળધરમાં પેસવુ, બાણ વાગે તે નિવાત
૧. ત્રણ ઉપવાસ.
૨ ભાથું. ૩ જેમાં વાત ( પવન ) પ્રવેશ કરી ન શકે એવુ.
For Private and Personal Use Only