________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૨
શ્રી કુમારપાલ પ્રબંધ
''
રાજા બાલ્ગા, “ હું રાજપુરૂષા, સાંભળેા રાજપિતામહ ગાંગેય ( ભીષ્મ ), જેની આજ્ઞા સર્વ રાજાઓના મસ્તક ઉપર મુકુટ તરીકે રહેતી હતી, તેણે જન્મથીજ પાણિગ્રહણ કરવાના નિયમ લીધા હતા તે વાત ભૂલી કેમ જાએછે. ! મારતા હવે ચાલજ્જીવ બ્રહ્મચર્ય આચરવાના ઉત્સવ કરવા ઉચિત છે. ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વિગેરે ધર્મશાસ્ત્રના વચનની યુક્તિથી તેણે સર્વ સામત વિગેરે લૉકાને સમજાવી તેમની સમક્ષ ખાળબ્રહ્મચારી શ્રીહેમાચાર્યના શ્રીમુખથી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ત્યારપછી મત્રીઓએ ભાપલદેવીની સાનાની મૂતિ કરાવીને સર્વ રાજધર્મના મગળેપચાર, જેવાકે આરતી મંગળદીવા વિગેરે, કરતી વખતે રાજાની ખાજીએ સ્થાપવા માંડી.
अयं राजर्षिरित्याव्हां प्राप्तप्रौढिं वितन्वतः ॥ अजिह्मब्रह्मलीनस्य चौलुक्य तव कः समः ॥ १ ॥ इत्युपश्लोकितः पुण्यश्लोको लोकोत्तरैर्नरैः ॥ श्रीकुमारनृपःशुद्धश्रद्धालुर्जयताच्चिरम् ॥२ ॥
“ હું ચાલુકય, આ રાષે છે એવી પ્રસિદ્ધિ પામેલી પદવીને ધારણ કરનાર અને નિર્મલ બ્રહ્મચર્યમાં લીન રહેનાર તમારા સમાન કાણુ છે ? ’” એ પ્રકારે લેાકેાત્તર પુરૂષા જેનુ મ્લાકમાં ગુંથન કરછે અને જેનું નામ લેવામાં મોટુ પુણ્ય માને છે એવા શુદ્ધ શ્રદ્ધાવત કુમારપાળ રાજા ચિરકાળ રાજ્ય પામે.
૫. અપરિમિત પરિગ્રહ ત્યાગ અને ઈચ્છા પરિમાણ.-પાતે જોએલા અને સાંભળેલા મહાપુરૂષેના પરિગ્રહને અનુસરી પાપથકી ખીને કુમારપાળે આ પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કર્યું. છ કાઠિ સાલૈયા, આ કાટિ રૂપિયા, એક હજાર તાલા મહામુલ્યવત રત્ના, ખીજા દ્રવ્યની અનેક કાટિયા, બેહુન્નર ઘડા ધી તૈલ વિગેરે, બે હજાર ખાંડી ધાન્ય, પાંચ લાખ ધોડા, એક હજાર ઉટ, એક
For Private and Personal Use Only