________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
શ્રી કુમારપાલ પ્રબંધ.
હસ્તિશાળાઓ, આયુધશાળાઓ, હુન્નરશાળાઓ, નાટકશાળાઓ, કેકાગારે અને ભાંડાગાર ઇત્યાદિથી સારી રીતે શણગાર્યું. વિક્રમ સંવત ૮૦૨ માં શ્રીશીલસૂરિપાસે જૈન મંગાવડે રાજય
સ્થાપના કરાવી, પચાસ વર્ષની ઉમરે ગાદીએ બેઠા. આ પ્રસંગે પ્રથમ વચન આપ્યા પ્રમાણે તેણે શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું અને સર્વ રાજ્યભાર વહન કરવાને સમર્થ બને મહામંત્રી નિ.
સદરહુ સમારંભ થઈ રહ્યા પછી તે પુણ્યાત્મા કૃતજ્ઞ ભૂપતિએ પિતાના ગુરૂ શ્રીશીલસૂરિના ઉપદેશથી પંચાસરથી પાટણમાં મહે
સવ સાથે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આણી અને પંચાસરા પાર્શ્વનાથના નામનું સુવર્ણ કળશોથી સુશોભિત મેટું મંદિર બંધાવીને તેમાં એ મૂર્તિ પધરાવી; અને તેજ મંદિરમાં પિતાની આરાધક મૂર્તિ પણ બેસડાવી.
* ગૂર્જરોનું આ રાજય આપ્રમાણે વનરાજના સમયથી જ જૈન મંત્રો વડે સ્થાપેલું હોવાથી જૈનમતના દ્વેષીઓ તેની વિશેષ સ્તુતિ કરતા નથી. વનરાજ સાઠ વર્ષ રાજ્ય કરી એકસો દશ વર્ષની ઉમરે
સ્વર્ગવાસી થયે. પછી ગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરસિંહ, રત્નાદિત્ય અને સામંતસિંહ એમણે અનુક્રમે ૩૫,૨૫,૨૮, ૨૫,૧૫ અને ૭ વર્ષ ગુજરાતની ગાદી દીપાવી. એ રીતે ચાવડા વંશને તાબે ગુજરાતનું રાજ્ય એકંદર ૧૯૬ વર્ષ સુધી રહ્યું. પછી તેમની કન્યાના વંશમાં એટલે ચાલુક્ય વંશમાં ગયું. ૧ કોઠારે (અનાજ વિગેરેના). ૨ ભંડારે-ખાના,
For Private and Personal Use Only