________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચામા.
મુનીશ્વર બોલ્યા, ‘એ બકરી આ પુરુષના રૂદ્રશમ નામે પિતા હતા. એણેજ આ તલાવ ખોદાવી પાળ ઉપર ઝાડા રાપાવ્યાં હતાં, અને એજ દર વર્ષે યજ્ઞા કરી તેમાં બકરા હૈામતા હતા. કાળે કરી એ મરણ પામીને બકરા થયા. ત્યારે એના પુત્રે એજ ઠેકાણે એને યજ્ઞમાં ઢામ્યા. ફરીથી બકરા થયા અને ફરીથી હામાયેા. એ રીતે પાંચ ભવ કયા અને આ છઠ્ઠા છે. હમણાં એકામ નિર્જરાડે ક કમી થવાથી પુત્રને જોઇ એ જાતિસ્મરણ પામ્યો છે અને કહે છે કે, મને મારીશ નહીં. હું તારા દ્રશમાં નામના પિતા છું. જો પતીજ ન આવતી હોય તેા તારાથી છાનું જે ધન મે ઘરમાં ઘાટચુ છે તે બતાવી આપું? ’
૧૯
૧૪૫
પછી તે પુરુષ તે બકરાને પાતાને ઘેર લેઈ ગયા અને ખકરાએ દેખાડેલી. જગેએ ખાવું તેા ધન મળો આવ્યું. તે જોઈ તે પુરુષની ખાત્રી થઈ તેથી તેણે યજ્ઞ ધર્મ છોડી સમ્યક્ત્વમૂલ ધર્મ અંગીકાર કર્યું. બકરાએ પણુ અણુસણ કર્યું અને મરતી વખતે સાધુએ દીધેલા નઐકાર મહામત્રના પ્રભાવથી દેવતા થયા. પછી અઁવધિ જ્ઞાનથી કુમારને પેાતાના ઉપકારી જાણી તે તેના સહાયકારી થયા. અમરસિંહ કુમાર પણ મારે સર્વથા જીવદયા પાળવી એવા સાધુ પાસે નિયમ ગ્રહણ કરી સ્વસ્થાનકે ગયે।.
૧. જૈન મતમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બધ અને મેક્ષ એ નવ તત્વ માનેલાં છે. તેમાં જેનાથી કરેલા કર્મનેા ક્ષય થાય તેને નિર્જરા નામનું સાતમું તત્વ કહે છે. નિર્જરા એ પ્રકારની છે.અકામ નિર્જરા અને સકામ નિર્જરા, પશુ વિગેરેની પેઠે ઈચ્છા વિના કષ્ટ સહન કરવાથી કર્મનો ક્ષય થાય તે અકામ નિર્જરા અને તપ જપ સયમાદિના યેાગે કર્મને ક્ષય કરાય તે સકામ નિર્જરા.
ર. અન્નપાણીનો ત્યાગ. ૩. “ણુમે અરિહંતાણું ” વિગેરે નવપદવાળા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર તે નવકાર મહા મંત્ર કહેવાય છે.
૪. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. તેમાં મુકરર હદ સુધી રૂપી દ્રવ્યેાના જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે. તેના યોગે બીજાના ભવાંતરનુ' પણ જ્ઞાન થાય છે.
For Private and Personal Use Only