________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શ્રી કુમારપાલ પ્રબંધ,
ભાગ ૧૨ મે
કુમારપાળ-હેમાચાર્યને તપદેશ.
દેવતત્વ. એ રીતે રાજસભામાં વિવિધ પ્રકારના વાદ થયા બાદ કુમારપાળે જૈન ધર્મને સત્યપણે અંગીકાર કર્યો અને સર્વ દીનીઓની સમક્ષ સર્વ સંવાદ કરીને દેવ, ગુરૂ અને ધર્મનું શુદ્ધ સ્વરૂપ પૂછવા લાગ્યો. સર્વ દર્શનીઓએ પોતપોતાના શાસ્ત્રના આચારવિચારને અનુસારે દેવાદિનું સ્વરૂપ કહ્યું. તેમાં દેવતત્વનું સ્વરૂપ અદદ હાસ, સંગીત, રાગ, દ્વેષ, પ્રમાદ, ગસૃષ્ટિ, જગસંહાર, જગત્પાલન, શસ્ત્ર, સ્ત્રી અને પરિગ્રહાદિ સમગ્ર સંસારિક જતુજાતને સાધારણ ગુણવાળું બતાવ્યું. ત્યારે રાજાએ સૂરિને પૂછયું. શ્રીસૂરિ બોલ્યા, “હે ચાલુક્યરાજ, સાંભળે. જેણે રાગાદિ દેશને જિતેલા છે અને જેને ગેલેથે પૂજેલા છે એવા સર્વજ્ઞ અહંત પરમાત્મા દેવ છે. સર્વજ્ઞને જ દેવત્વ છે, બીજાને ન હેય. કારણ કે, સર્વજ્ઞપણું પણ સકળદેષ રહિતતાએ કરીને સધાય છે. તે દોષ સામાન્ય પણે ૧૮ છે. તે આ પ્રમાણે છે: ૧ અજ્ઞાન, ૨ ઝેધ, ૩ મદ, માન, પલેભ, ૬ માયા, ૭ રતિ,૮અરતિ, નિદ્રા, ૧૦ શેક, ૧૧ અસત્ય, ૧૨ ચોર્ય, ૧૩ મત્સર, ૧૪ ભય, ૧૫ પ્રાણીવધ, ૧૬ પ્રેમ, ૧૭ કીડા અને ૧૮પ્રસંગહાસ. એ અઢાર દેષ જેના નાશ પામ્યા છે તે દેવાધિદેવને હું નમન કરૂં છું. ઈષ્ટ વસ્તુમાં રાગ, અનિષ્ટ વસ્તુમાં દ્વેષ, અપરાધીપર ક્રોધ, પરપરાભવમાં માન, પદાર્થપ્રાપ્તિમાં લેભ, બીજાને ઠગવામાં માયા, ગયેલ તથા મરેલાને શેક, આવેલા તથા જન્મેલામાં હર્ષ, અશુભ વિષય વર્ગમાં અરતિ, શુભ વિષયવર્ગમાં રતિ, ચિરાદિ થકી ભય, નિંદનિક
For Private and Personal Use Only