SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 92 carriage sporophyte. પ્રાવરખીજાણુ અવસ્થા. carriage. પ્રાણીનાં ઢેખ, શારીરિક નિયંત્રણ અને વર્તાવ – વતૅન. (૨) વાહન. carrier. વાહક. (૨) જે કાઈ રાગની સામે પ્રતિરક્ષિત હોય તેવા રાગના ઉત્પાદક સૂક્ષ્મ સજીવને પેાતાના દેહમાં ધારણ કરનાર, અથવા તેનું વહન કરનાર ગમે તે વ્યક્તિ, પ્રાણી કે વનસ્પતિ. (૩) કાઈ પણ રસાયણનાં સંગ્રહ કે વહન માટે સરળતા કરી આપનાર અને તેના કદમાં વધારે કરનાર, તેમાં ઉમેરાતું દ્રવ્ય. carrion. સડતું રાખ. carron oil. દાઝવા પર ઉપયેાગમાં લેવામાં આવતું ચૂનાનું પાણી, અળશીનું તેલ અથવા દૂધ, ગાળ, મધ, પ્રવાહી પેરિકન અને ગરમ વિનેગરનું સરખુ પ્રમાણ ધરાવતું સંચેજન, carrot. ગાજર; જીરકાદિકુળનું Daucus carot . ar. su{iya DC. નામની મૂળધારી વનસ્પતિ, જે ઢારના ચારા તથા માનવીના ખારાક તરીકે ઉપયેગમાં આવે છે; કાચું અથવા રાંધીને તે ખાદ શકે છે, તેમાં પ્રજીવક ‘એ', ‘બી' અને ‘સી’, શર્કર દ્રવ્યે! અને લેહતત્ત્વ હોય છે. c. pronginess. ગાજરના મૂલાગ્રની સામે સખત જમીન કે ભેજની અડચણ પડે કે વધારે પડતું ખાતર અપાઈ ગયું હોય ત્યારે તેનાં મૂળ અર્થાત્ ગાજરના ઘાટફૂટમાં આવતી વિકૃતિ. carrying capacity. સરેરાશ મેાસમી પરિસ્થિતિમાં પેદા થયેલી વનપતિ પર નભાવી રાકાત દ્વાર અને ઘેટ બકર ની સંખ્યા; એનું માપ એકમ વિસ્તારમાં પડતા વરસાદથી મેળવી શકાય છે. cart. ગડું. . load. ગાડું ભરાય તેમણે ભાર – ખાજ. carting. ગાડું ભરવું, લઈ જવું carthamin. કરડી, કસુંબીન ખે મુખ્ય રંજક દ્રવ્યેામ'નું લાલ રંગ ધરાવતું દ્રવ્ય, જે પાણીમાં અદ્રાવ્ય છે. Carthamus oxycanthus M. Bieb. જંગલી કસુંબી, કરડી, સહદેવ્યાદિકુળને Acharya Shri Kailassagarsuri Gyanmandir Caryota ઉત્તર પ્રદેશમાં થતા કાંટાળા ક્ષુપ; જેનાં બીનું તેલ રસેઇ અને દીવાબત્તી માટે ઉપયેાગમાંલેવામાં આવે છે. C. tinctorius L. કસુંબી, કરડી; સહદેવ્યાદિ કુળના તામીલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં થતે ક્ષુષ, જેનાં ફૂલમાંથી મળતા રંગને ઉપયેગ કાપડ અને ખાદ્ય સામગ્રીને રંગ આપવામાં કરવામાં આવે છે, ખીનું તેલ રસેાઈ, દીવાબત્તી અને સાષુ બનાવવાના કામમાં આવે છે. cartilage. કાસ્થિ, સૂર્યા; હાડકા અંગે તેવામાં આવતી નÜપારદર્શક, સામાની સફેદ, દૃઢ અને પ્રત્યાર્થ પેશી; કેટલાંક કાસ્થિ ચૂનામય હાડકામાં ફેરવાચ છે. Carum bulbocastanum Clarke non Koch. RI. C. carvi L. જીરકાળિની બિહાર, આરિસા, પંન્નખ, ૫. બંગાળ અને ન્ધ્રપ્રદેશમાં થતી શાકાય વનસ્પતિ, જેનાં ફળ મસાલા તરીકે વપરાય છે તથા પેટના અને ગેસનાં દર્દીમાં ઔષધ તરીકે ઉપયેગમ આવે છે C. coplicam Beth & Hook f. જિરાકાદિકુળને અજમે, “જમદે. C. petroselinum (L.) Benth. જી. કાદિકુળની દ્રિવર્ષાયુ શાકીચ વનસ્પતિ, જેનાં પાન સુવાસિત છે અને જે ખવાચ 3. C. roxburghianum Benth ex Kurz. અજમાદિ રાષ્ટ્રીય વનસ્પતિ. caruncle. ખીજચાલ Carya illinuensis.(Wang.)Koch (Sy... C. pecan Eng & Graeb C. oliyaejomis Nutt.). ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, અને પંક્તમનું ખાદ્ય ખીજધારી ઝાડ. caryopsis. ઊંચા પ્રકારનું, એક કોષી, એક બીજધારી, અફી, બીની સાથે સંયુક્ત થયેલા ફલાવરણવાળું, ઘઉં કે જવ જેવું ધાન્યફળ Caryota mitis Lour. આંદામાનમાં થતા ઊંચા તાડ, જેનાં પાન શાકભાજી તરીકે ઉપયેાગમાં આવે છે. C. uies L. શિવજટા નામનું આરિસા, ઉત્તર For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy